________________
: -
-------------------
-
-------------... -- ---
૧૨
મૂળ જૈન ધર્મ અને વર્તમાનકાળમાં તે તેમના એકેય ભાવનિક્ષેપે નથી કારણકે બધા સિદ્ધગતિમાં ગયેલા છે. તેથી ભાવનિક્ષેપે અરિહંત તરીકે નહિ પણ સિદ્ધ તરીકે વિરાજમાન છે.
જે એક ભાવ નિક્ષેપને માની બીજા નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપને માનવાના ન હેત તે લેગસ્સ દ્વારાએ કેને નમસ્કાર થાય? લોગસ્સની અંદર પ્રગટપણે મહંતે ત્તિરૂટ્સ અને રવીવે વહી કહીને ચોવીસે તીર્થકરોને યાદ કર્યા છે. તીર્થકરનું એ સ્મરણ ભાવ નિક્ષેપે છે જ નહિ ક્તિ નામ તથા દ્વવ્યનિક્ષેપે જ માનવાનું છે,
જેઓ એ બે નિક્ષેપાને માનવા તૈયાર નથી. એના મતે લોગસ્સને માનવાનું રહ્યું નથી. અને લેગસ્સને નહિ માનવાથી આજ્ઞાભંગને મહાદેષ કપાળે ચોંટયા વિના પણ રહે નહિ, | વળી સાધુ સાધ્વીને પ્રતિક્રમણ સૂત્રમાં પણ કહ્યું છે કે– )
नमो चउवीसाए तीथयराणं उसभाइ महावीरपज्जवसाणाण
અર્થ_શ્રી ઋષભદેવ સ્વામીથી શ્રી મહાવીર સ્વામી પર્યત ચોવીશેય તીર્થકરોને નમસ્કાર થાઓ.
આમાં પણ તે નામના તીર્થંકરો ભાવનિક્ષેપે વર્તમાનમાં કોઈ નથી, કિંતુ દ્રવ્યનક્ષેપે છે. વ્યનિક્ષેપ નહિ માનનારને પ્રતિક્રમણ આવવ્યક પણ માનવાનું રહેતું નથી. અને એથી પણ આજ્ઞાભંગને મહાદોષ લાગે છે.
ભાવનિક્ષેપને વિષય અમૂર્ત હોવાથી, અતિશય જ્ઞાનીઓ સિવાય બીજા કોઈથી પણ સાક્ષાત જાણે કે સમજી શકાતું નથી. એ કારણે શ્રી જેન સિદ્ધાંતમાં સઘળી ક્રિયાઓનું “નૈગમ, સંગ્રહ,
વ્યવહાર અને ઋજુસૂત્ર” એ ચાર દ્રવ્યપ્રધાન નરેની મુખ્યતાથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com