________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪૩
શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું —“ જે કાઈ સાધુ, સાધ્વી, નિગ્ર ંથ, અણુગાર, મહાવ્રતી જળ, ફુલ, પ આદિ વડે દ્રવ્યપૂજા કરે અથવા પ્રરૂપે તેને કેવા હીએ ? ’”
ભગવાને ઉત્તરમાં કહ્યું કે—“ હે ગૌતમ ! જે સાધુ સાધ્વી અથવા નિગ્રંથ અણુગાર જળ, કુલ આદિથી વ્યપુજા કરે છે અગર પ્રરૂપે છે તેઓ અયત્નાવત હોઈ પંચમહાવ્રતપાલક કહેવાય નહિ. તેને અસાંત દેવના ભાજક કહીએ અગર તેા દેવના પુજારા કહીએ. ટુંકામાં તે અવળે માર્ગે ગયેલા કહેવાય. અથવા તે શીલાદિક આચાર છાંડવાથી કુત્સિત આચારવાળા કહીએ. તીર્થંકરની આજ્ઞા છાંડીને સ્વેચ્છાથી વર્તે તેમને એમ જ કહેવુ ઠીક છે.”
કમળપ્રભ આચાર્યના તિહાસ
તે પછી કમળપ્રભ આચાર્યંના પ્રતિક;સ આગળ ચલાવતાં શું —
દ્રવ્ય પૂજાના એ જમાનામાં કમળપ્રભ આચાર્ય મહા તપસ્વી, ઘણા દયાળુ, લાવંત અને સાધુના સર્વે ગુણ સહિત હતા. એક વખતે મહાનુભાવ કમળપ્રભાચાર્ય પોતાના મુશિષ્યા સહિત વિદ્યાર કરતા કરતા પેલા વેધારી સાધુઓના સ્થાનકને વિષે આવી પહેાંચ્યા. તેઓએ તેમને યોગ્ય આદર સહિત ત્યાં ઉતાર્યા. જ્યારે આચાય ત્યાંયા વિહાર કરવા તત્પર થયા ત્યારે તે વૈષધારીઓએ કહ્યું કે—
“ હે ભગવન ? જો આપ અત્રે ચાતુર્માસ કરેશ તા કેટલાંક ચૈત્ય, સ્થાનક, દેહરાં અહીં બને. માટે કૃપા કરી અત્રે ચેામાસુ કરી.”
ભગવાનની આજ્ઞા યાદ કરીને કમળપ્રભાચા ખેાલ્યા – કે પ્રિયવયં નિમ ંત્રણકારા ! જેટલાં દેહરાં છે તેટલાં આર ંભના સ્થાનક નજીવાં. એ સાવઘ ૪ છું. તે વચનથી પણુ નહિ કરૂં. તે કરવું, કરાવવું અને અનુમેવું તે તે કયાં જ રહ્યું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com