________________
હાલના સંપ્રદાય પ્ર. ૭
૮૩ મૂર્તિઓ તેઓ માનતા નથી શાશ્વતી મૂર્તિ માનવાથી ધર્મ વિરુદ્ધતા આવતી નથી તે કૃત્રિમ મૂર્તિ માનવાથી પણ ધર્મ વિરુદ્ધતા આવી ન શકે એ તે એક સામાન્ય બુદ્ધિની સમજની વાત છે.
દેવની મૂર્તિ માનવી અને મનુષ્યલેકની મૂર્તિને ન માનવી તેને અર્થ એ થાય કે એક સમકિતી સ્થા, શ્રાવક મૃત્યુ પામી દેવલેમાં ઉપજ્યા પછી તે જ જીવ મૂર્તિને માનતે થઈ જાય!
શુદ્ધ ધર્મમાં આવી બેવડી માન્યતા હોઈ જ ન શકે. જે જવ મનુષ્યલેકમાં અને દેવકમાં વારાફરતી ઉત્પન્ન થાય ત્યારે તે વારાફરતી તેની માન્યતા ફેરવત રહે તે સમકિતી જ ન કહી શકાય અથવા તેને સાચે ધમ જ કહી ન શકાય. કારણકે સાચે ધમી સમકિતી તેની માન્યતામાં ફેરબદલી ન કરે.
આ ઉપરથી સમજી શકાશે કે જે લોકો વિલેની મૂતિને માનતા હોય તેમણે મનુષ્ય લોકમાં પણ મૂર્તિને માનવી જ જોઈએ. એમ ન કરે તે તેઓ સાચા શુદ્ધ ધર્મને અનુસરતા નથી એમ એક્સપણે કહી શકાય.
મૂતને માનવી ને પૂજવી તે દેવદેવીઓને જીત વ્યવહાર છે એમ કહેવું તે પણ ખોટું છે કારણ કે દેવો મૂર્તિપૂજ વ્યવહાર તરીકે નથી કરતા પણ ધર્મ માટે કરે છે એમ તે સૂત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે જ અને તે આગળ ઉપર બતાવાશે.
મૂર્તિ અને મૂર્તિ પૂજા એ વ્યવહાર ધર્મના વિષયો છે એ ધ્યાનમાં રાખવું. એટલે અહીં જે વિચારણું થાય છે તે વ્યવહારને અનુસરીને જ કરવામાં આવે છે.
મૂર્તિ એ વ્યવહાર ધર્મ છે જ્યાં પા૫ છે અથવા જ્યાં મિથ્યા છે ત્યાં ધર્મ નથી. તે જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com