SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સ્થા. જૈનેાનુ ધ કન્ય. પ્ર. ૧૨ મુનિઓએ જ ઉત્પન્ન કરેલ છે અને સ્થા. સાધુ સાધ્વીએ જ તેને નિરંતર ટકાવી રાખતા રહ્યા છે. સ્થા. સાધુ સાધ્વી એ અજ્ઞાન ટાળવા ઇચ્છતા જ નથી. સારી રીતે સમજે છે કે જ્યાં કટિબદ્ધ નહિ થાય ત્યાં સુધી સ્થાનકવાસીનું અજ્ઞાન ટળવાનું નથી. સ્થા. સાધુ સાધ્વીએ જિનમૂતિ પ્રત્યે કેવા દ્વેષ કેળવી રહ્યા છે તેને હમણાંના જ એક તાજો દાખલો આપુ છું. અને સ્થા. સાધુ-સાધ્વી સુધી તે સત્ય સમજાવવા સ્થા. સાધ્વીના જિનમૂતિના દ્વેષના તાજો દાખલા આ છેલ્લા એટલે સ. ૨૦૧૯ના ચામાસામાં મુંબઇના એક ઉપાશ્રયમાં ચામાસુ રહેલા એક વિદુષી સાધ્વીજીની આ વાત છે. એ ચામાસા દરમ્યાન કેટલીક શ્રાવિકા ઉપાશ્રયમાં આનુપૂર્વી ગણતી હતી, તેમની પાસે મૂર્તિપૂજક તરફથી બહાર પડેલ આનુપૂર્વીની સુંદર પુસ્તિકા હતી. અને તેમાં ચેવીશ તીર્થંકરાના ચોવીશ ફાટા હતા. સાધ્વીજીની એ પુસ્તિકામાંના ફોટાઓ તરફ નજર જતાં જ ગર્જી ઊઠયા—આ શું? આવી ચાપડીએ આપણે રખાય ? અને પછી એ બધી શ્રાવિકાઓની આનુપૂર્વીની તે સુંદર પુસ્તિકાઓમાંના તીથ કરાના બધા ફેટા કૂંડાવીને ફેંકી દેવડાવ્યા ! અહાહા ! કેવા મતાગ્રહ ! ભગવાનના ફોટા પાસે રખાય નહિ જોવાય નહિ ! તેને વદન કરાય નહિ! કારણ કે તે મિથ્યાત્વ છે ! ભગવાનના ફોટા કે મૂર્તિ પાસે રાખવા કે તેને વંદન કરવુ તે મિથ્યાત્વ છે એમ સ્થા. સાધુસાધ્વીએ સુત્ર સિદ્ધાંતથી આજ સુધી તે સાબિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy