________________
પ્રકરણ ૯ મું.
બહુરૂપી વિધા
લક્ષ્મણના સજીવન થયાના સમાચાર તરતજ માતમીદારાદ્વારા રાવણને મળવાથી રાવણે સભામાં પોતાના મંત્રીઆને જણાવ્યું કે હું ધારતા હતા કે શકિતની પીડાથી લક્ષ્મણ પ્રાત:કાળે મરણ પામશે; તેમજ રામ પણ એના સ્નેહથી ઝુરી ઝુરીને દેહ છોડશે એટલે વાનરા વીગેરે પાતપોતાને સ્થાનકે નાશી જશે. કુંભક, ઈંદ્રજીત આદિ મારા ખંધુ અને પુત્રા સ્વયંમૈવ મારી પાસે આવશે. વિધિની વિચિત્રતાથી લક્ષ્મણ સજીવન થયેા જણાય છે તેા હવે કુંભકર્ણ વિગેરે વીરાને કયા પ્રકારથી કેવી રીતે છે।ડવવા ? ” રાવણે મત્રીઓની સલાહ પૂછી.
,,
“ સીતાજીને છેડયા વગર કુભદિ વીરાના છુટકારે થવા સંભવત નથી. માટે હે સ્વામી ! જે થયું તે થયુ ં. આપણા કુળની રક્ષા કરવા રામના અનુનય કર્યા સિવાય બીજો ઉપાય જોવાતા નથી. ” મત્રીએ ખેલ્યા, પણ તેમનાં વચને રાવણને નહીં રૂચવાથી તેમની અવજ્ઞા કરીને સામત નામના એક દૂતને આજ્ઞા કરી કે “ રામની પાસે જઇ શામ, દામ, ભેદ અને દંડપૂર્વક એમને સમજાવ ? ”
રાવણુના હુકમને શીરે ધરતા સામંત દૂત રામની, છાવણી નજીક આવીને દ્વારપાળની આજ્ઞા મેળવી રામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com