________________
(૪૫)
ભુજામાં, કાઇના મુખમાં, કાઇના ચરણમાં, કોઇના હૃદયમાં તે કોઇને કુક્ષીમાં પ્રહારા કરી. સે કડા રાક્ષસેાની મધ્યમાં એકલા વીર મારૂતિ ( હનુમંત ) ઘુમતે સર્વે ને તૃણુ સમાન ગણતા પરિણામે સર્વ રાક્ષસેાને હરાવી યુદ્ધભૂમિમાંથી નસાડી મુકયા.
રાક્ષસોના નાસવાથી ક્રોધ પામેલા કુંભકર્ણ સ્વયંસેવ યુદ્ધભૂમિ ઉપર દોડયા. અને કેાઇને ચરણના પ્રહારથી, કાઇને સુષ્ટિના ઘાતથી, કાઇને કાણીના મારથી, કોઈને લપડાકથી, કાઈને સુગળના ઘાથી, કેાઈને ત્રિશુળથી કાઇને પરસ્પર અળાવીને એમ અનેક રીતે પિયાનેા સંહાર કરવા લાગ્યા. કલ્પાંત કાળના સમુદ્ર સમાન રાવણના અનુજબ કુંભકર્ણે ના હાથે સૈન્યના સંહાર થતા જોઇને સુગ્રીવ એની સામે દાડયા ને ભામંડલ, અંગદ, દધિમુખ, મહેદ્ર આદિ સુભટએ પણ યુદ્ધભૂમિ ઉપર દોડી આવીને કુંભકર્ણને ઘેરી લીધેા. કું ભક અને સુગ્રીવનું અસ્ત્રયુદ્ધ ચાલ્યું. છેવટે સુગ્રીવે કું ભકણ ના સારથિ અશ્વને અને રથને ગદાથી હણી નાખ્યા. જેથી રવિનાના કુંભકણું હાથમાં મુદ્ગળ લઇને સુગ્રીવ ઉપર દોડયા. કુંભકર્ણના અંગના ધસારા અને ધક્કાથી ઘણા પિએ પડી ગયા. અને સુગ્રીવના રથને સુગળના ઘાથી ચૂર્ણ કરી નાખ્યા. એટલે સુગ્રીવે કુંભકર્ણ ઉપર એક મેાટી શિલા નાખી જેને કુંભકર્ણે સુગળના ધાથી ચૂર્ણ કરી નાખી. પછી સુગ્રીવે તડતડાત શબ્દ કરતું વિદ્યુત અસ્ર કુંભકર્ણ ઉપર ફે કયું જેના પ્રહારથી કુંભકર્ણ અવનત મુખ કરી ધૂળ ચાટવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com