________________
( ૨૧ )
પ્રતાપી પઢીને લકાપતિ માળી રાજા સહન કરી શકયા નહી, જેથી ખંધુ આદિ સુભટા સહીત ઇંદ્ર સામે યુદ્ધ કરવાને આણ્યે. યુદ્ધમાં ઇંદ્રે માળીરાજાને મારી નાંખ્યા. માળીના મરણથી સુમાળી સહિત રાક્ષસેા અને વાનરે ત્રાસ પામીને પાતાલ લકામાં જતા રહ્યા.
લંકાની ગાદી ઇંદ્રે કોશિકા અને વિશ્રવાના પુત્ર વૈશ્રવણને આપી દીધી. વેશ્રવણ લંકામાં રહીને ઇંદ્રની મહેરબાનીથી મળેલું. રાજ્યસુખ લાગવવા લાગ્યા.
સુમાળીની સ્રી પ્રીતિમતિને રત્નશ્રવા નામે એક મહા પરાક્રમી પુત્ર થયા. યાવનવય આવતાં તે વિદ્યા સિદ્ધ કરવાને કુસુમેાદ્યાનમાં એકાંત સ્થાનકે જપ કરવાને બેઠા. એ જપમાળાના ફળમાં રત્નશ્રવાને કૈાશિકાની નાની બેન કૈકસી નામે વિદ્યાધર ખાળા મળી. રત્નશ્રવા એને પરણ્યા ને પુષ્પક વિમાનમાં બેસી અનેક પ્રકારે એની સાથે સુખ ભાગવવા લાગ્યા.
એ કૈકસીએ કેશરીસિંહના સ્વપ્નથી સૂચિત મહા પરાક્રમી પુત્રને જન્મ આપ્યુંા. જન્મતાં જ એ પુત્ર સુતિકામાંથી ઉછળીને નીચે પડયા ને ચરણાઘાતથી ભૂમિને દખાવીને ઉભા થઈ ત્યાં પાસે રહેલા કરડીયામાંથી પૂર્વે રાક્ષસેાના પતિ ભીમેન્દ્રે આપેલાનવરત્નના હાર બહાર ખેંચી કાઢીને ગળામાં પહેરી લીધા. પુત્રનુ આવું પરાક્રમ જોઇને પરિવાર સહિત કૈકસી વિસ્મય પામી, ને સ્વામીને તે વાત કહી. કે “ તમારા પૂવજ મેઘવાહનને જે હાર ભીમેન્દ્રે આપ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com