SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૮ ) પછી અનુક્રમે સંઘના માણસેાની ઠઠ ચીકાર જામી હતી. એક માજુએ સાધ્વીએ અને શ્રાવિકાએ હતી. માણસાની ચિક્કાર ભરતી છતાં સર્વત્ર શાંતિ હતી. ગુરૂના દુ:ખે એમની મનેાવૃત્તિ પણ દુ:ખી હતી. સની શાંતિ વચ્ચે ગુરૂએ—સૂરિશ્વરે પેાતાના અભિપ્રાય આસ્તેથી વ્યક્ત કર્યો. “ ધ ખ ંધુએ ! મારા વ્યાધિ હવે અસાધ્ય છે તમે સર્વે ને હું છેલ્લાં ખમાવું છુ. આવતી કાલની પ્રભાતથી હું અનશન અંગીકાર કરવા ચાહું છું. ? ” ર આચાય જી ! શા માટે નિરાશ થાવ છે ! જો કે આપના રાગ અસાધ્ય છે જ ! છતાં આપ સમા એવા કઈ વ્યાધિ સારા થાય છે. દ્વીધ કાળના ઘર કરીને રહેલા રાગેા પણ એમના જતા રહ્યા છે. એમની જ ખરાખરીયા એક સૂરીરાજે એમને ધીરજ આપી. ,, “ એમનું કહેવું ખરાખર છે ગુરૂ મહારાજ ! આપ નિરાશ ન થાવ એને માટે વળી અમે કેાઇ ખીજા હોંશીયાર વૈદ્યોની તપાસ કરાવશું ! ” બે ત્રણ આગળ બેઠેલા શ્રાવકા મેલ્યા. “ અને કેાઇદિવસે પણ એના અંત તેા આવશેજ. પૂર્વે ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા, રામ લક્ષ્મણુ પૂર્વજ અજય રાજાના એકસાને સાત રાગેા શ્રી પાર્શ્વનાથના દર્શનમાત્રથી એના સ્નાત્રજળથી ભાગી નહાતા ગયા ? શ્રી કૃષ્ણના સૈન્યનીચાદવાની ઉપર પડેલી ભયંકર જરા રાક્ષસી પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy