________________
( ૨૭૬ )
અન્ને ભાઇઓએ બેનની આવી સ્થિતિ જોઇ તે બન્નેને એક ખીજા માટે શક ઉત્પન્ન થયા. મોટા ભાઇએ મનમાં વિચાયું કે “ આની સાથે મારા નાના ભાઇએ કંઇક ગરબડ કરી એનું જ આ પરિણામ છે, કેમકે એના સિવાય ખીજા કાઇ પુરૂષ સાથે એને પિરચય નથી. એવા જ વિચાર નાના ભાઈના મગજમાં આવ્યા કે “ મોટા ભાઇએ જરૂર સગી એનની સાથે ગોટાળા કર્યાં. હા! શું:જગત છે ? વિષય કેવા આંધળા છે. કામદેવને આધિન થયેલા પુરૂષ પોતાનુ જરાએ હિત સંભાળતા નથી. વિવેક રહિત થઇને મદિરાથી અંધ થયેલાની માફક તે કેવા અનાચાર સેવી રહ્યો છે તે જોતાજ નથી. ખેર જેવી ભવિતવ્યતા ? છતાં મનમાં શંકા પામીને એક બીજા ખુલાસા કરી શકયા નહી ને સુ૫ સુભગાના ત્યાગ કરીને બન્ને જુદે જુદે દેશ જતા રહ્યા.
વિધિ ઇચ્છા બળવાન છે. એકદી અટુલી નિરાધાર સુરૂપા પોતાના દેવને દોષ દેતી પારકાના કામકાજ કરીને નિર્વાહ કરવા લાગી અને પ્રારબ્ધ ઉપર ભરાંસા રાખીને સમય વ્યતીત કરતી હતી. ધીરજથી દુઃખાને સહન કરતી વૃદ્ધિ પામતા ગર્ભનું સુરૂપા પાષણ કરવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com