________________
66
( ૨૪૦)
cr
“ કેવી ક્રિયા કરવાથી રસ સ્થીર થાય, ગુરૂ મહારાજ !
નાગાર્જુને પૂછ્યું.
ગુરૂ મહારાજ વિચારમાં પડ્યા. ‘આને આવી માટી વિદ્યાનું પાત્ર બનાવવાથી જરૂરએ અનથ કરશે ’ છતાં નાગાર્જુનની દૃઢ ભક્તિભાવથી પ્રસન્ન થયેલા ગુરૂએ જણાવ્યુ કે “ નાગાર્જુન ! મારી મરજી નથી તે છતાં હું તને મતાવુ છું માટે સાંભળ ! કાટી વેધી રસ ત્યારેજ સિદ્ધ થાયકે મહાપ્રભાવવાળી પા નાથની પ્રતિમાની દૃષ્ટિ સમીપ સર્વ લક્ષણા યુક્ત કેાઈ પદ્મિની સ્ત્રીદ્વિવ્ય ઔષધિઓના રસથી શુદ્ધ કરેલા પારાનું મન કરે તેા તેથી કાટીવેધીરસ ઉત્પન્ન થાય. ગુરૂનુ એવુ વચન સાંભળીને નાગાર્જીન ગુરૂએ કહેલી આધિએ લેવામાં સાવધ રહ્યો. ગુરૂએ કહ્યા પ્રમાણે સવે ઓષધિએ તેણે પ્રાપ્ત કરી. હવે મહાપ્રભાવવાળી પાર્શ્વનાથની પ્રતિમા ક્યાં હશે તેની તપાસ કરવાને નાગાર્જુન ચિંતામાં પડ્યો. ઘેાડીવારમાં એને કંઇ સ્મરણમાં આવતાં તેણે પોતાના પિતા વાસુકી—નાગદેવતાનું આરાધન કર્યું. જેથી તે પ્રત્યક્ષ થયા અને તેને પૂછ્યું. “ પિતાજી ! પાર્શ્વનાથની પ્રભાવવાળી પ્રતિમા ક્યાં હશે! ”
“ હે પુત્ર ! મનુષ્ય ભવમાં પ્રભુ સ્મરણુ ન કરતાં તને આવા સંકટ ભરેલાં કાર્ય ને કેમ માહ થયા ! પ્રત્યક્ષ થયેલા નાગાધિરાજે કહ્યું,
પિતાનું વચન સાંભળી નાગાર્જુન શુ` જવાબ દેવા તે માટે ગભરાઇ વિચારમાં પડ્યો. છતાં પાતે પહોંચેલી માયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com