________________
( ૨૨૭) ગયા ને ભગવંતના એ પાંચમા પટ્ટધર થયા. એજ વર્ષે માં યશાભદ્રસુરિ યુગપ્રધાન થયા.
યશાભદ્રસૂરિએ વીર સંવત ૧૦૮ માં સભૂતિવિજયને દીક્ષા આપી અને ૧૩૯ માં પ્રતિષ્ઠાનપુરના રહીશ બ્રાહ્મણુ પંડિત ભદ્રખાહુ અને વરાહને દીક્ષા આપી; પરન્તુ વરાહે દીક્ષા છેડી દ્વીધી. સ ંભૂતિવિજય તેમ જ ભદ્રબાહુ પાછળથી યુગ
પ્રધાન થયા.
વીર સંવત ૧૪૮ માં યશેાભદ્રસૂરિ સંભૂતિવિજયને પટ્ટધર સ્થાપી દેવલામાં ગયા. એ સ ભૂતિવિજયસૂરિએ સ, ૬૪૬ માં સ્ફુલિભદ્ર નામના નાગર બ્રાહ્મણ જે મગધેશ્વર નવમાનંદના મહા અમાત્ય શકડાલ મંત્રીના પુત્ર હતા તેને દીક્ષા આપી.
ભગવતના નિર્વાણુને ૧૫૬ વર્ષ ગયાં એટલે સભૂતિ વિજય સ્વ લેાકમાં જવાથી યુગપ્રધાન ભદ્રબાહુ ગચ્છનાયક થયા. સભૂતિવિજય અને ભદ્રબાહુસ્વામીને મહાવીરના એકજ પટ્ટધર છઠ્ઠા પટ્ટધર ગણવામાં આવ્યા છે. એ ભદ્રબાહુસ્વામીએ વરાહ વ્યંતરના જૈન શાસન ઉપર થતા મરકી વગેરેના ઉપદ્રવ નિવારવાને સાત ગાથાનું.... ઉવસગ્ગહરં ’ નામનુ પાર્શ્વનાથનું ચમત્કારિક સ્તાત્ર અનાવ્યુ, જેના પ્રભાવે વરાહના ઉપદ્રવ શાંત થઇ ગયા ને શાસનની અધિક પ્રભાવના થઇ. સ ંવત ૧૭૦મા વર્ષે ભદ્રબાહુ, સ્થુલીભદ્રને મહાવીરના સાતમા પટ્ટધર સ્થાપી ગચ્છની ચિંતા ભળાવી સ્વગે
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com