SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૮ ) સમુદ્રના તૈકાનને એકચિતે જોવા લાગ્યા. ખારવાઓ પોતાની ચતુરાઈના ભંડાર ઠલવવા લાગ્યા ને એવી મુશ્કેલીમાં પણ હાણેને આગળજ ધપાવતા રહ્યા. છતાં પણ દેવની ઈચ્છા એમને માટે કાંઈ જુદીજ નિર્માણ હતી. એ વહાણ પણ એકાએક થંભાઈ ગયાં. હાણવટીઓએ એને ચલાવવાને અનેક પ્રકારની કેશીશ અજમાવી છતાં એ સર્વે વ્યર્થ ગઈ. આખરે ખારવાઓ થાક્યા ને તૈફાન શાંત થાય ત્યાં લગી બહાણ ચલાવવાની કેશીષ એમણે છેડી દીધી. અને એ તોફાનમાં રહાણેને કેવી રીતે સલામત રાખવાં તેટલા પુરતું જ તેઓ ધ્યાન આપવા લાગ્યા–ગભરાયેલા લોકોને ધિરજ દેવા લાગ્યા. દિવસ ઉપર દિવસ એમને પસાર થવા લાગે છતાં તોફાન તે કાયમ જ હતું અને વહાણે પણ કયારે અને કયે સમયે ડુબી જશે એમ ખારવાઓને પણ લાગ્યું તે છતાં તેમની મહેનત ચાલુ હતી. જો કે ખારવાઓ તે જાણતા જ હતા કે આવા તોફાનમાંથી બચવા માટે તે માત્ર એક દેવે છાજ બળવાન હતી. તે સિવાય તે સર્વેને માથે હવે સમુદ્વનાં આ અથાગ જળ ફરી વળવાનાં હતાં એવી ખાતરી હતી. તે છતાં તેઓ દરેકને હિમત આપતા હતા. " “ ભાઈઓ ? મુંજશે નહીં? તોફાન શાંત થશે કે આપણું વહાણ તરતજ આગળ ચાલશે. બીજી કાંઈ ધાસ્તી નથી.” છતાં તેફાનની પણ સામે થઈને ગતિ કરનારાં આવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy