SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૫ ) વચન સાંભળીને દારૂકે તે સર્વે વચને કૃષ્ણ પાસે આવીને કહ્યાં એટલામાં પદ્યરાજા પોતાના સૈન્યના પરિવાર સાથે યુદ્ધ કરવાને નગરની બહાર નીકળે. એટલે પ્રથમ પાંડ એની સાથે યુદ્ધ કરવાને આવ્યા. યુદ્ધમાં પાંચે પાંડ એનાથી હારી ગયા. એટલે કૃષ્ણ યુદ્ધ ભૂમિમાં આવ્યા. એમણે પાંચ જન્ય શંખ કુંક એટલે પદ્મનાભના સૈન્યને ત્રીજો ભાગ તુટી ગયો. પછી કૃષ્ણ શાર્ગ ધનુષ્યનો ટંકારવ કરવાથી તેને બ્રહમાંડ ફાડી નાખે એ ઘર નાદ ઉત્પન્ન થયો. બીજે ત્રીજો ભાગ એ ધનુષ્ય ટંકારવથી તુટી ગયો જ્યારે શેષ ત્રીજો ભાગ રહ્યો એટલે પરાજા રણભૂમિ ઉપરથી નિકળીને નાઠો. નગરમાં પેસી જઈને લોઢાના એ મજબુત અર્ગલાવાળા દરાવજા બંધ કરાવી દીધાં. એની પછવાડે ક્રોધ કરતાં કૃષ્ણ રથ ઉપરથી ઉતરી પડયાને સમુદધાત વડે દેવતા બીજું રૂપ ધારણ કરે એમ નરસિંહનું રૂપ ધારણ કરીને યમરાજની માફક નગરના કેટ તરફ ધસ્યા. ભયંકર દાઢેથી મુખ ફાડતા અને ભયંકર ગર્જના કરતા હરિ ઘાતકીખંડને ભ કરતા દરવાજા પાસે આવ્યા તે દરવાજો બંધ જે ચરણના એકજ પ્રહારે એ મજબુત દરવાજે તેડી પાડ કીલ્લાને અગ્ર ભાગ તુટી પડ્યા આખી અમરકંકા નગરી કંપાયમાન થઈ ગઈ. દેવાલયે તુટી પડયાં. ને કલાની દીવાલે પણ ભાંગી પડી. નગરમાં પ્રવેશ કરતા અને રાજમહેલ તરફ દેડતા આ યામ સમાન નરસિંહને જોઈને નગરના લેકે નાશી ગયા. કઈ ખાડામાં સંતાઈ ગયા કેટલાક જલમાં પેસી ગયા. એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy