________________
( ૧૬૩ )
જોઇએ એમ વિચારી રાજસભાના મડપના વિશાળ ચાકમાં શાંર્ગ ધનુષ્ય પૂજાના નિમિત્તે સ્થાપન કર્યું. તેની ઉપાસના માટે પેાતાની બેન સત્યભામા જે કુમારિકા હતી, તેને બેસારીને મેાટા ઉત્સવ આરંભ્યા. દેશ પરદેશ તા મેકલીને કસે ઉર્દૂધેાષણા કરાવી કે “ જે કાઇ વીર પુરૂષ આ શાંડ્ઝ ધનુષ્યને ચડાવશે એને દેવાંગના સમી આ સત્યભામા આપવામાં આવશે. ” સત્યભામાને પરણવાને દૂર દૂર દેશના રાજાએ એ સ્વયંવર મડપમાં આન્યા પણ શાંફ્ળ ધનુષ્યને ચડાવવાને કોઇ પણ સમથ થયા નહીં. સમથ પુરૂષને જણનારી તા જગતમાં એક જ હાય !
વસુદેવની સ્ત્રી મદનવેગાના પુત્ર અનાધૃષ્ટિએ આ વાત સાંભળીને એ માની ધનુષ્ય ચડાવવાને ચાલ્યેા. તે ગેાકુળમાં આવીને રામકૃષ્ણને મલ્યે. એક રાત્રિ એમની સાથે રહીને પ્રભાતે રસ્તા બતાવવાને અનાધૃષ્ટિ કૃષ્ણને લઇને ચાલ્યે.. મામાં વૃક્ષેાથી સંઘટિત એવા કિલષ્ટ માર્ગમાં ચાલતાં મેાટા વડલા સાથે એ અનાવૃષ્ટિના રથ ભરાઈ ગયા એ રથને વડલાથી છુટા કરવાને અનાધૃષ્ટિ સમથ થયા નહીં એટલે કૃષ્ણે લીલામાત્રમાં એ વૃક્ષને ભાંગી નાંખીને રથને મેકળા કર્યો અનાવૃષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જોઇને ખુશી થયા. ખન્ને જણા મથુરામાં જ્યાં અનેક રાજાએ બેઠા છે તેવી શાઙ્ગ ધનુષ્યવાળી સભામાં આવ્યા ને એક જગાએ બેઠા. અનાવૃષ્ટિએ ધનુષ્ય ઉપાડવાના પ્રયાસ ઘણા કર્યો, પણ તે સમર્થ થયા નહીં. બધા રાજાઓ એની મશ્કરી કરવા લાગ્યા. એની મશ્ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com