________________
(૧૪૭) અંધકવૃષ્ણિને રાજ્ય આપી સુપ્રતિષ મુનિની પાસે દીક્ષા લઈને મોક્ષે ગયે.
મથુરામાં રાજ્ય કરતાં ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્ર થયે ને શાર્યપુરના અંધકવૃષ્ણિને સુભદ્રા રાણથી દશ પુત્રે થયા. સમુદ્રવિજય, અભ્ય, સ્તિમિત, સાગહિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ તેમનાં નામ હતાં. વૈવનવયમાં જગતમાં તે દશે પુત્રે દર્શાહ તરીકે પ્રસિદ્ધ થયા. તેમને કુંતિ અને મા િએ નામે બે બેને ઉત્પન્ન થઈ. એ બે બંનેમાંથી કુંતિ પાંડુ રાજાને ને માદ્રિ દમધેષ રાજાને આપી. અંધકવૃષ્ણિ રાજા સમુદ્રવિજયને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા ગ્રહણ કરી કર્મને ક્ષય કરીને મુક્તિ પામ્યા.
ભેજવૃષ્ણુિએ દીક્ષા લેવાથી એને પુત્ર ઉગ્રસેન મથુરાને રાજા થયે એને ધારણ નામે પટરાણી હતી. અનુક્રમે ધારણું રાણુને ગર્ભ રહ્યો ગર્ભના પ્રભાવથી પતિનું માંસ ખાવાને એને દેહદ ઉત્પન્ન થયે. રાજાએ કેઈ પ્રકારથી એ દેહદ-અભિલાષ રાણીને પૂર્ણ કર્યો, પુત્ર ઉત્પન્ન થતાં એને પિતાને મારનાર જાણીને કાંસાની પેટીમાં મુકી રાજાના નામની બે મુદ્રિકા અને પત્રિકા સાથે રાખી એ પેટી રત્નથી ભરાવી યમુનાના અથાગ જળમાં એને વહેતી મુકાવી શહેર ૨માં રાણીને પુત્ર જન્મીને મૃત્યુ પામે એવી રીતે જાહેર થયું.
પેટી તણાતી, તણાતી, શાર્યપુરમાં આવી. કેઈ સુભદ્ર નામને પુરૂષ પ્રાત:કાળે નદીના તટ ઉપર શા માટે આવેલે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com