________________
ॐ ही श्री पार्श्वनाथाय नमः
શ્રીસ્થંભન-પાર્શ્વનાથ.
ખંડ ૧ લો.
પ્રકરણ ૧ લું
સમુદ્રકિનારે રામલક્ષમણ –
(આ વાર્તાને સમય આજથી લગભગ છ લાખ વર્ષની પૂર્વને હતા.)
સેરઠે. સાગર સુખ ન હય, રાતદિવસ હિલોળ;
હાલક હેલક હોય, હૈયે હમારા હે સખે? સ્પં. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com