________________
( ૧૧૯ )
સમર્થ થતા નથી. સમુદ્રવિજ્ય વગેરેને ધન્યછે કે જેમણે પ્રથમથી દીક્ષા લઈને આત્મ કાર્ય સાધ્યું. ” અંતરમાં અતિ દુભાતાં ને શાક કરતા હિરને જાણીને ભગવાન નેમિનાથ મેલ્યા. “હરિ ! શામાટે ખેદ કરેા છે ? પૂર્વભવના નિયાણાથી વાસુદેવે કયારે પણ દીક્ષા લેતા નથી. સંસારમાં અતિ આસકત હાવાથી દરેક વાસુદેવાને અવશ્ય નરકગામી થવું પડે છે. ” ભગવંત ! હું અહીયાંથી કયાં જઈશ ? કૃષ્ણે પુછ્યું. તમે પણ અહીંયાનું આયુષ્ય પુર્ણ થતાં ત્રીજી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થશેા. ” ભગવંત નેમિનાથનુ વચન સાંભળી કૃષ્ણ અહુ દુ:ખી થઇ ગયા.
ઃઃ
હા ! હા ! સ્વામી ! તમારા જેવા મારે માથે નાથ છતાં હું તમારા ખાંધવ થઇને નરકમાં જઈશ. ”
કૃષ્ણ શાક
કરવા લાગ્યા.
'
“ અવશ્ય ! હે વાસુદેવ ! એ નરક પૃથ્વીમાંથી નિકળીને તમે આ ભવથી પાંચમા ભવમાં આજ ભરતક્ષેત્રમાં ખરમા ‘ અમમ ’ નામે તીર્થંકર થશેા તમારા અધુ ખળલગ્ન અહીંથી પાંચમાં દેવલેાકે જશે ત્યાંથી ચવીને મનુષ્ય થશે ત્યાંથી દેવ થશે ને તે પછી પાંચમે ભવે ઉત્સર્પિણી કાલમાં
આ ભરતક્ષેત્રમાં રાજા થશે ને તમારા તીમાં માક્ષે જશે. ( કાઈ સ્થાનકે ચાદમા નિ:પુલાક તીર્થંકર થશે એમ પણ મૃત્યું છે ) ભવિતવ્યતા બળવાન છે કર્મોને આધિન રહેલા જીવાનુ દુ:ખ ટાળવાને કોઈ સમર્થ નથી.” ભગવંતે મુરારિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com