SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૩ ) સમયમાં જૈન મૂર્તિ નગ્ન હોય છે” આવા હે પવન ફૂં કાયેલા છે, તે અનુસાર ડા. સાહેબે તેમ કહી દીધુ હોય તે ના નહિ, ” તે હૅમાં ઉતારી પાડવાનુ શું કહી શકાય ? ડા. ભાંડારકરની આટલી ચાગ્યતા શું ? તેથી પણ અધિક ચેાગ્યતા હાય અને કદાચ આ વિષયમાં તેઓએ અધિક તપાસ ન કરી હાય, તેા તેઓ કાઇ સમયે ભૂલથાપ ખાઈ જાય, હેમાં શું આશ્ચર્ય ? શું સંસ્કૃતના પ્રેસર થયા કે અંગ્રેજીમાં એમ. એ. થયા, એટલે દુનિયાભરની વાતા તેઓના જાણવામાં આવી ગઈ? નહિ, હેના હે વિષય હાય, તે હેમાંજ સમ્પૂર્ણતયા કામ મજાવી શકે. અસ્તુ ! હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ. આગળ ચાલતાં મિ. પાંગલે લખે છે કેઃ—“ કર્ણાટક તરફ દુકાળના વખતમાં જૈન સાધુ ઇ. સ. પૂર્વે ૪ સૈકામાં ગયા આના જવાબ તે પ્રથમજ અપાઈ ગયા છે. ܕܐ “ ાં ગયા પછી તેમણે ત્યાં જૈન મંદિશ સ્થાપ્યાં, શ્રવણબેલગુલ, હાટ્ટીમીડ, મુડખીડી વિગેરેની લંગોટ વગરની પ્રાચીન જૈન મૂતિ ડા. ભાંડારકરના વચનની સત્યતા સાબીત કરે છે. ઋ આ તેનુ કથન, કથનમાત્રજ છે. એમ કહેવાથી કાઈ માની શકે નહિં. હેવી રીતે મ્હે મ્હારા પ્રથમના લેખમ પ્રાચીન શિલાલેખા વિગેરેનાં પ્રમાણા આપ્યાં છે, હેવીજ રીતે યદિ દિગમ્બર ( લગેટ વિનાની) મૂતિએ પ્રાચીન દેખવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy