SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ દોષમાં અણુછૂટકે ઉતરવુ પડયું છે. કારણ એ હતું કે મિ પાંગલેના ટ્રેટમાં એકની એક વાતને વારંવાર ચીતરવામાં કઈ કમી રહેલી નથી. અને તેટલાજ માટે ઘણા મચાવ કરવા છતાં પણ એકાદ બે સ્થળે તે લેખમાં ઉતરવું પડ્યુ છે. તે અદલ વાંચક ક્ષમા કરશે. મ્હારા પ્રથમના લેખને ટ્રકટ નં. ૧ કરી, આ ખીજા ?કટની સાથે જોડી દેવામાં આવ્યું છે, કારણ કે વાંચનારાઓને એ વાન સહેજમાં સમજાઇ જાય કે મ્હારા પ્રશ્નને લેખ કેટલી પ્રબળ યુક્તિથી લખવામાં આવેલા છે, અને હના જવાબ મિ. પાંગલે મહાશયે પોતાના ટ્રેટમાં કેવી નિળતાથી આચે છે ? આ ટ્રેકટની અંદર અગર દૃષ્ટિદોષથી કોઇ ભૂલ રહી ગઈ હાય તા તે સુધારીને વાંચવા ભલામણ કરૂ છું. ઉપકાર, છેવટ---ઇતિહાસતત્ત્વમહેાદધિ, ઉપાધ્યાયજી શ્રી ઈન્દ્રવિજયજી મહારાજ સાહેખને આ સ્થળે હું... અન્તઃકરણથી ઉપકાર માનુ છુ કે જેઓ સાહેબે સમ્પૂર્ણતયા હૅને આ ટ્રેકટ લખવામાં સહાયતા કરી છે. ઇતિ શમ . બ્યાવર. જૈન ઉપાશ્રય. ભાગસર સુદિ ૭ વીર સં. ૨૦૪૦ તા. ૪ ડિસેમ્બર સ. ૧૯૧૩, } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વિદ્યાવિજય.
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy