________________
| બ II. परमगुरुश्रीविजय निरिभ्यो नमः
આવા એક વાદાનુવાદના ટેનમાં બે બોલ ની કે સ્તાવનાની આવશ્યકતા કઈ પણ માણસ સ્વીકારી શકે નહિં, એ વાત ખરી. પરંતુ આ કિટ સબ એક બે ખાસ કારણ મહને તેમ કરવાની (બે બેલ લખવાની) ફરજ પાડે છે.
ટેકટ માડું કેમ બહાર પડયું? જૈનશાસનના ખાસ અંકમાં પ્રકટ થએલ “વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર?” નામના લેખના જવાબમાં, મિ. પાંગલે મહાશય તરફથી બહાર પડેલું ટેકટ મહને ઘણી જ લાંબી મુદતે પ્રાપ્ત થયું હતું. અને હાર બાદ હું વિહારમાં પડે એટલે સ્થિરતા સિવાય આવું ઐતિહાસિક ટ્રેકટ લખવું ઘણું મુશ્કેલી ભરેલું હોવાથી વ્હારે આ ચાતુર્માસની અંદર બહારી સ્થિરતા થઈ, હારે હું આ કિટ લખવા ભાગ્યશાળી નિવડ. બસઆજ કારણથી આ ટેકટ બહાર પાડવામાં વિલંબ થયે છે.
પુનરૂક્તિદોષ હારે એક વાત બીજી પણ કહી દેવી જોઈએ. મહારા આ બીજા ટ્રેકટની અંદર એકાદ બે સ્થળે મહારે પુનરૂક્તિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com