SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) કાકનું પાત્ર હાથમાં ધારણ કરનાર, એક હાથમાં જંતુરક્ષક (રહર) રાખનાર, પદ પદને વિષે (ધીરે ધીરે) ચાલનાર, વળી વસ્ત્ર યુક્ત છે હાથે હેના, તે વસ્ત્ર વારંવાર મુખ ઉપર હલાવતા અને ધર્મ લાભને ઉચ્ચાર કરતા મુનિ, હરિને નમસ્કાર કરી સ્થિત થયા. આટલેથી સંતોષ ન થતું હોય તે હજુ આગળ વધી જુઓ– તેજ અધ્યાયને ૨૫ મે અને ૨૬ ક શું કહે છે – ત્તે પાત્ર રપાનતુ સારા પાર | मलिनान्येव वासांसि धारयन्तोऽल्पभाषिणः॥ २५॥ धर्मो लाभः परं तत्वं वदन्तस्ते तथा स्वयम । मार्जनी धार्यमाणास्ते वस्त्रखण्डविनिर्मिताम् " ॥२६॥ અથા-હાથમાં પાત્રને ધારણ કરનાર, નાસિકા આગળ વ અને ધારણ કરનાર, મલિન વસ્ત્રને ધારણ કરનાર, થોડું બેલતા “ધર્મને લાભ જ પરં તત્ત્વ છે એ પ્રમાણે બેલતા અને વસ્ત્રના કકડાથી બનેલી માર્જની (રહરણ) ધારણ કરનાર મુનિ સ્થિત થયા. (કે આ વિષય ઉપર લંબાણથી સમાલોચના કરવાની છે, પરંતુ અત્યારે તે ઉદેશ નહિ હોવાથી માત્ર પ્રસ્તુત વિ. ષયને જ અનુસરી આગળ વધું છું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy