SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) (ગુરૂ પરંપરા તેને ભદ્રબાહુના વખતમાં મૂકે છે), સિદ્ધાંતના ખી ત પુસ્તકા વખતના વહેવાની સાથે આપણા ઇ. સ. અગાઉના પહેલા સૈકામાં સગ્રહ કરવામાં આવ્યા હતા, અને આગમના ગ્રન્થાની અન્દર ઉમેરા તથા ફેરફારો દેવદ્ધિગણિના પ્રથમ ગ્રન્થ પ્રકાશનના વખત સુધી કરવામાં આવ્યા હાય. ( વીર સવત. ૯૮૦=ઇ. સ. ૪૫૪). આથી તે આપણને એજ નિશ્ચય થયા કે શ્વેતામ્બરના ગ્રન્થોના રચના કાળ દિગમ્બરા કરતાં પહેલાંનાજ છે. અસ્તુ ! આ વિષયને હવે અહિયાંજ મૂકી શ્વેતામ્બર મતની પ્રાચીનતાના સંબંધમાં હિન્દુધર્મ શાસ્ત્રમાંથી પણ કેવા પુરાવા મળે છે? તે પણ તપાસીએ. હિન્દુધર્મશાસ્રા શું કહે છે ? હિન્દુધમ શાસ્ત્રની અન્દર પણ શ્વેતાંબર મતના સાધુએનુ જ વર્ણન કરવામાં આવેલુ છે. જીઆ– " मुण्डं मलिनं वस्त्रञ्च कुण्डिपात्रसमन्वितम् । दधानं पुब्जिकां हस्ते चालयन्तं पदे पदे ॥ १ ॥ वस्त्रयुक्तं तथा हस्तं क्षिप्यमाण मुखे सदा । धर्मेति व्याहरन्तं तं नमस्कृत्य स्थितं हरेः " ॥ २ ॥ શિવપુરાણ, અધ્યાય ૨૧ મે. અર્થાત્-મુંડ મસ્તવાળા, મલિન વસ્ત્રને ધારણ કરનાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy