SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ ક શુભસંગ્રહ-ભાગ ૭ મો એ સ્મરી સકલ ફરી ઊઠજે મુજ સંતાને ! કરવા શુભ જીવન પ્રયાણ પ્યારા સંતાને ! તવ સુજશ દિગંતે ગાજશે મુજ સંતાને ! પ્રેરાશે જગમાં પ્રાણ પ્યારાં સંતાને ! કસી કમર ધસે કર્તવ્યમાં મુજ સંતાને ! છે વીરભૂમિના છોડ પ્યારાં સંતાનો ! મુજ હાડ નથી હલકું અરે ! મુજ સંતાને ! નથી જગમાં મારી જોડ પ્યારાં સંતાને ! મન ધારે ઉન્નત ધારણા મુજ સંતાન ! ઊલટશે ચેતન અંગ પ્યારાં સંતાને ! તવ આત્મા પ્રબલ પ્રકાશશે મુજ સંતાને ! કંઈ ચડશે નવલો રંગ પ્યારાં સંતાને ! આ જંજીર પલમાં તૂટશે મુજ સંતાને ! દુઃખ દળદર થાશે નષ્ટ મારાં સંતાનો તવ પુનિત સબળ પુરુષાર્થની મુજ સંતાન ! જુઓ રાહ જુએ અદૃષ્ટ પ્યારાં સંતાનો ! ભૂખી પરદેશી પટની જળ મુજ સંતાને ! મારૂં ચૂસે સકલ રુધિર પ્યારાં સંતાને ! દૂર ફેક એને અંગથી મુજ સંતાને ! તો બનશે સ્વસ્થ શરીર પ્યારાં સંતાને ! એને ઝેરી દંશ રૂઝાવવા મુજ સંતાને ! છે ખાદી વિષ્ણુ સહુ ન્યૂન મારાં સંતાને ! લઈ હાથે રૂપાળે રેંટિયે મુજ સંતાન ! જગે સહુ અવિરત ધૂન પ્યારાં સંતાનો ! + + + એ જગદીશ્વર કરુણાનિધિ પ્રભુ ભારતમાં, દઢ શ્રદ્ધા ને વિશ્વાસ દેજે ભારતમાં તારી પ્રિય પતેતી એક એ પ્રભુ ભારતમાં, ભરી હેડે દિવ્ય હુલાસ દેજે ભારતમાં. અતિ આત્મવિશુદ્ધિ સ્થાપજે પ્રભુ ભારતમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy