________________
૬૦6.
N vvvvvvvN v
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
શુભસંગ્રહ–ભાગ ૭ મે મૂળ ખાદી એનાં સ્થાનમાં તન ભારતનાં ! રાપ્યાં વૃક્ષ ઘણાંક હે તન ભારતનાં ! એને ઉંડા ઘાવ ઘણા કર્યા તન ભારતનાં ! વહે અંગ રુધિરનાં પૂર હો તન ભારતનાં ! એનાં હાડ હવે ગળતાં દીસે તન ભારતનાં ! નથી મુખડે પ્રાચીન નૂર હે તન ભારતનાં ! રે! ઉઠો ઉઠે નરનારીઓ તન ભારતનાં ! યમ આમ બન્યાં બેભાન હે તન ભારતનાં ! અરે ! ઉઘશે ક્યાં લગી તન ભારતનાં ! થયું જીવતર આ વેરાન હે તન ભારતનાં ! તવ પ્રમાદ પર વીજળી પડે તન ભારતનાં ! આળસને ડસજે નાગ હે તન ભારતનાં ! પરદેશી ભભકના મહને તન ભારતનાં ! મૂળમાંથી લાગે આગ હે તન ભારતનાં ! +
+ તવ પુનિત ચરણમાં વંદના હૈ ભારત મા ! તુજ તનુજ છીએ તૈયાર દેવી ભારત મા ! ત્રણ જીવનની જડીબુટ્ટીઓ હે ભારત મા ! સી સિંચીશું ધરી યાર દેવી ભારત મા ! ખૂબ ધરા ધીંગી આ ખેડશું છે ભારત મા ! સંધરશું ધાન્ય કપાસ દેવી ભારત મા ! ગૌધન સહુ ઘર ઘર રાખશું હે ભારત મા ! તને પાશું તાજી છાશ દેવી ભારત મા ! લઈ ચક્ર સુદર્શન રેંટિયે હે ભારત મા ! કાંતીને કરશું દંગ દેવી ભારત મા ! એની ખાદી પહેરી ખંતથી હે ભારત મા ! બહુ ધરણું અંગ ઉમંગ દેવી ભારત મા ! બહુ લખ્યાં વાંચ્યાંને ચીતર્યા છે. ભારત મા ! પણ ઈ બધી તાકાત દેવી ભારત મા ! થયાં એથી હાડ હરામનાં હે ભારત મા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com