SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શુભસ’ગ્રહ-ભાગ ૭ મા સાથે તેને ખેાલવું પડતું તેા પેાતાને અભડાયલા માનતા. મુખારકનું મક્કમ ખાલવું સાંભળીને એ સહેજ ખેંચાયે; પણ એને તેા “ડીસીપ્લીન” જાળવવી હતી. વળી હમણાં એ ખાસ અમલદારના પેાશાકમાં હતા. એ પેાશાકના કૈફ્ તેને ચઢતા હતા. એ શુ કરે ? લેાકેાને અહીં ઉભા રહેવા દે ? એમ બંને ? અને તે યે અમલદારની સામે ? એણે એટલામાં ડી. એસ. પી. મેટરમાં આવતા જોયેા. વધારે વિચાર કરવાના વખત નહેાતા. હવે તે નીમકહલાલી બતાવવાની તક હતી. એ શા માટે જતી કરવી? કમરેથી “અંતન” કાઢી એણે ધાડાને એડી મારી. એ સરધસ પર ધસ્યા, એની પાછળ સવારે। પણ ધસ્યા. અંતન' ફેરવતા જાલ આગળ વધ્યા. રમણુ ખરાબર સામેજ હતા. તેના માથા પર દુડાના ફટકા પડયા. તેને ચક્કર આવ્યાં. તે પછડાયા. તે ફરી ઉભું થવા ગયા તેટલામાં તે જાલના ધોડાએ બંને પગ ઉછાળ્યા, રમણ તે પગેા તળે આવી ગયેા. સરઘસ હજી શાંત હતું. રમણને પડયા જાણી કેટલાક તેને ઉપાડી લેવા આગળ આવ્યા; પણ સિપાઇએ નિયપણે ઈંડા ફેરવતા હતા. લેાકા એ ધા ઝીલતા ત્યાંજ ઉભા હતા. ફાજદાર હજી પેાતાનુ કામ કયે જતા, કેટલાક ભાઇએ આ દેખાવ સહન ન કરી શક્યા. તેઓએ પેાતાના નેતા મુખારકને કહ્યું કે, રજા આપે તે। આ સવારેને પૂરા કરીએ. મુબારકે બધાંને શાંત કરતાં કહ્યું “ભાઇએ ! તમારા આવા શબ્દોથી હું લજવાઉ ં છું. આપણે આપણાજ ભાઇએને મારીએ ? નહિ, ખબરદાર એવું પગલું ભર્યું તે. આપણા રમણુ પડયા છે તેમાંજ આપણી કસેાટી છે. ફાજદાર જાલ આપણેાજ ભાઇને? એણે એની ફરજ બજાવી. આપણે આપણી ક્રૂરજ નહિ બજાવીએ ? ’’ લેાકેા શાંત થયાં. આખુ સરધસ શાંત થઇને ઉભું. ફેાજદારે પેાતાની અમલદારી, ખરાબર દાખવી, પણ અંતે એ પણુ મનુષ્ય હતા. એનામાં માણસાઇ હૃદય હતું, એ અંગ્રેજના ‘ખેતન’ અને ખળમાં માનતા; પણુ આજ એની એ માન્યતા કાંઈક ઢીલી પડતી જતી હતી. એક બાજી હારા લેાક હતું. મુખારક અને રમણુના એકજ ખેાલે એના અને એના ૨૫ સવારેાના ધાણુ નીકળી જાય એવુ હતું. રમણુ માર ખાઇ પડયા હતા. મુખારક સામેજ ખુલ્લી છાતીએ ઉભા હતા. લેાકેા સિપાઇઓના દડા ઝીલતા હતા. કેટલાક પડતા, કેટલાક કચડાતા, છતાં કેાઈ પશુ 'પેલિસ' સામે હુંકારા કરતા નહિ. જાલે આ બધું નેયુ જાણ્યુ. એણે કટાકટ મામલા જેઇ લીધા. સહેજ ઇશારતથી એણે પેાતાનાં માણુસાને વાર્યાં; પણ ટેક રાખવા જોઇએ ને? એટલે આખી ટુકડી બરાબર સરધસ વચ્ચેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy