________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
vv
અધિકારીનો દિયપલટો
૫૪૧ નાનાસે”ની બૂમ સાંભળતાં જ વાત અહીં અટકી, સર્વ પારસીઓ તે દિશાએ દોડયા.
વેપારી રતે સરઘસ દાખલ થયું. સામેજ સવારો અને સિપાઈએની ટુકડી આવી ઉભી. ફોજદાર જાલ સરઘસની સામે આવી બોલ્યો “સરઘસને અહીંથી આગળ વધવા હુકમ નથી.”
સરઘસને મેખરે તેને વડે રમણ હતો. તેની બાજુએ મુબારક હત; એક હિંદુ, બીજે મુસલમાન. બંને તેજ શહેરની કોલેજ ના પ્રોફેસર હતા. એક મેથેમેટિકસ ભણાવતો, બીજે ફારસીને ઉસ્તાદ હતો. મહાત્મા ગાંધીજીની દેશ માટેની હાકલ સાંભળીને એ બંનેએ આ મોટા હેદાનો ત્યાગ કરીને આ મહાન, પવિત્ર, અહિંસક લડતમાં ઝંપલાવ્યું હતું.
જદાર સાહેબ” રમણે કહ્યું “ હું તમને ખાત્રી આપું છું કે, અમારા આ સરઘસથી કઈ પણ જાતને દંગ રિસાદ નહિ થાય. અમે તમારા પારસીઓની કે યુરોપીયનોની દુકાનો લૂંટવા નથી નીકળ્યા.”
“પણ” જાલ બોલ્યો “આ સરઘસ આ રસ્તેથી નહિજ લઈ જવાય એ મને હુકમ છે.”
ભાઈ, તમે ઉપરી અમલદારોને ફરી નહિ પૂછે?” મુબારક વિન દાખવ્યો.
“મને એવી કોઈ જરૂર નથી.” સત્તાનો નશો શરૂ થયો.
“તો અમે પણ અહીંજ બેસીએ છીએ. તમે અમલદારો જશે એટલે અમે આગળ વધીશું.” રમણે સવિનય ભંગની શરૂઆત કરી.
અહીં તમારાથી ઉભા રહેવાય જ નહિ. તમે બધાએ ખસવુંજ જોઈએ.” ફોજદાર જાલે ફરી હુકમ કર્યો.
તે તે નહિજ બને.” મુબારક મક્કમ રહ્યો “જદાર સાહેબ! તમને કે કોઈને પણ અમને રોકવાનો અધિકાર નથી. તમે તમારા સવારે, શસ્ત્રો અને બંદુકોના બળ પર અમને રોકવા માગતા હે તો ભલે; પણ પાછા તો નહિ જ ફેરવી શકો.” | ફોજદાર જાલ “ગ્રેજ્યુએટ હતો. અંગ્રેજી વગર ઉદ્ધાર નથી એવું માનનાર હતો. એના પિતા ડેપ્યુટી પોલિસ સુપ્રિટેન્ડન્ટ હતા. એમને દર ભારે હતો. પિતા-પુત્ર સંચા જેવી સપ્ત ડિસીપ્લીન”માં માનનાર હતા. અંગ્રેજોથી તે એના બાપદાદાની કીતિ વધી એમ જાલ માનતો, અંગ્રેજોના પગની ખાકથી તે બધા પારસીઓ મેટા થયા હતા, અને પાંચ પૈસે સુખી બન્યા હતા, એમ એ માનતો. પગથી માથા સુધી અંગ્રેજી પોશાક સજી એ બહાર નીકળતો ત્યારે પોતે પોતાને ભૂલી જતે; પોતાની જાત ભૂલતા, પિતાની ભાત ભૂલતા. પિતાની માતૃભાષા ગુજરાતીમાં કંઈ
૨.૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com