________________
૪૮૬
શુભસંગ્રહ-ભાગ ૭ મા
એવું ન જીરવવાપણું પણ એના જેવા વીરનેજ શેશે. આજે દુભાયેલી, દુઃખી, છૂટે ચેટલે આક્રંદ કરતી માતા ભારતને પુનઃ પેાતાના મૂળસ્થાને મૂકવાના ભગીરથ પ્રયત્ન આદરનારા યુવકેામાંના અગ્રગણ્ય યુવક પંડિત જ્વાહરલાલ નેહરૂને પેાતાની ‘ક્રિડ’ કમુલાવવા પેાતાના પિતા પરમેશ્વર પંડિત મેાતીલાલ નેહરૂ સામે પણ વિરેાધ આદરતા જેઇ આપણા આ ઐતિહાસિક દાખલેા વિચારી કયા યુવાનને વિસ્મય નહિ થાય?
અકળાતે મને પણ પૂછી જવાય છે કે હે જીવ! આજ મંડાયેલ વીસમી સદીના અશ્વમેધ યજ્ઞના ઘેાડા તા આજના ભારતના લવકુળે ખાંધ્યેા; પણ માતા ભારતને પુનઃ માનવંતી બનાવવાના આ યુદ્ધનું પરિણામ શું આવશે? ક્યારે આવશે?”
અંતરાત્મા તેજ ક્ષણે જવાબ આપે છે: યુવાન, અધીરે ના ખન. ઇતિહાસ અવસ્ય પેાતાની પુનરાવૃત્તિ પ્રસિદ્ધ કરશે. શરત માત્ર એકજ કે આર્યાવના સમગ્ર યુવકવ` પેાતાને લવ બનાવે, લવ તરીકે પૂરવાર કરે.' અસ્તુ.
( “શારદા”ના- એક અકમાંથી )
૧૨-નાજીના છુટાછેડા !
ધર્મને નામે હિંદી પ્રજાની આંખે પાટા બાંધી, તેને અવળે મસ્તકે વહેમેામાં ડુબાડી, તેની સામાન્ય પ્રગતિને સિફતથી રાકનારી થીએસીપી ઉર્ફે તુંબગેાસી સાથે શ્રીકૃષ્ણમૂર્તિએ છૂટાછેડા કર્યાં છે ! સામાજિક-ધાર્મિક ક્ષેત્રને હેાળ્યા પછી, રાજ્યદ્વારી ક્ષેત્રમાં ઝૂકાવી, હિંદને શહેનશાહતથી છૂટું નહિ પડવા દેવા માટે રાતદાડે। મહેનત કરનારાં ડૅ॰ એની ખીસેન્ટે, જે મદ્રાસી પેરિયાને જગદ્ગુરુ” તરીકે ઠેકી બેસાડવાની, અને સ્વાગત માટે “તારક મંડળ” ઉભું કરવાની ભારે જહેમત ઉઠાવી હતી, તે આજે ક્રી ગયા છે; અને માન્ચેસ્ટર ગાર્ડિયન” ના જણાવવા પ્રમાણે ડા એની ખીસેન્ટ અને શ્રીકૃષ્ણમૂર્તિ વચ્ચેના સંબંધ તૂટી ગયેા છે. અમારા વાચકાને યાદ હાય તા કૃષ્ણમૂર્તિએ દાદીમા અન્નામૈયાની સામે છેલ્લાં બે ત્રણુ વરસ થયાં બળવાખેાર વલણુ બતાવવા માંડયું હતું; અને “ટાર સાસાઇટિ” (તારક મ`ડળ)ને વીખેરી નાખવાની પ્રબળ ઈચ્છા પ્રગટ કરી હતી. પેાતાના લાડીલા ને કાઢીલા કૃષ્ણનાં આવાં ધિંગાણાં તરફ્ આંખમીંચામણાં કરીને, અન્નામૈયા થાબડ થાબડ ભાણા કર્યે જતાં હતાં; પણ ઊભુ` ધાન કાંઇ લાંખા સમય પેટમાં રહે ખરૂં?'' માટે ભાગે ધર્માંધેલછામાં પડેલી હિંદી પ્રજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
19