________________
સાચા અન્નદાતા !
૪૭૫
.
સાહેબ પાસે જાએ. તેની પાસે જઇ રહેા અથવા એ લાત ખાઓ. મારા પગ સ્થિર થાય એટલે બસ. પછી તમે જોઇયે તે મરે અથવા મેટા કૂવામાં પડે. (ચમાં ઊંચાં કરીને હેડકલાર્ક તેના તરફ જુએ છે. ) તમને આજે બચાવવા જાઉં અને કદાચ કાઈ વખત તમે મારી સ્થિતિમાં આવ્યા તે! સાપની પેઠે વાંકા થઇ જવાનાજ. (ચશ્માં નીચાં કરી કાગળા પર સહી કરવા માંડે છે.) પ્રવેશ ૩ જો
(સ્થળઃ—સાહેબની આડ્ડીસઃ નીચું માઢું કરી શાંતિલાલ એક ખૂણામાં ઉભે છે.)
સાહેબ—હુ કાંઈ કરી શકતા નથી. સરકારને તમારી નાકરી નથી જોઇતી, મને ત્રાસ ન આપે. શાંતિલાલ—પરંતુ સાહેબ ! હું એક ગરીબ માણસ હ્યું. કૃપા કરીને..
......
સાહેબ—(કંટાળીને) ગેટ આઉટ ના, ઝુલીશ ! ( ચાલ બહાર નીકળ હવે, મૂર્ખાઁ ક્યાંના !) સિપાય ! ઉસ્કુ બાહિર ખીચે ! ડેમ્નીકર. (શાંતિલાલ પાછે પગે આપીસમાંથી બહાર નીકળે છે.) પ્રવેશ ૪ થા
(સ્થળ—શાંતિલાલનું ધરઃ શાંતિલાલ ખુરશી પર પડયા પડયેા બે હાથે માથું પકડી નિસાસા નાખતા શૂન્ય દૃષ્ટિએ બારીમાંથી રસ્તા તરફ જોઇ રહ્યા છે. સીતા તેને ધીરજ આપવાના પ્રયત્ન કરે છે. ) શાંતિલાલ—(એક લાંખેા નિસાસે નાખી) ગયે વર્ષે પેલા અનંતરાય જોશીએ કહ્યું હતું તેજ આખરી ખરૂં પડયું, જન્મપત્રિકામાં શિન ચેાથેા તે ગુરુ બારમે છે. પત્યું! ઠાર મરી ગયા! નિ અને ગુરુ ! ગુરુ અને શિન!! ખસ, હવે મરીજ ગયા. ગુરુ બારમે! શિન ચેાથે ! ગમે તેમ તેય શનિએ વિક્રમ સરખાને ત્રાહિ ભગવાન' પાકરાવ્યા તા મારા જેવાને શુ હિસાબ ! એટલું વળી સારું થયું કે સાહેબે કાંઈ ચારી-ચપાટીનું તહેામત મૂકી જેલમાં નંખાવ્યેા નહિ. વડવાનાં એટલાં પુણ્ય નહિ તેા ખીજું શું ? હું ઈશ્વર ! હજી શું શું દુઃખ નાખવાનેા છે, તે તુંજ એક જાણે છે ! આ પ્રભુ ! હવે શું કરવું ?
સીતા—રાત'દિ આમ એકસરખી ચિંતા કર્યાં કરવાથી શુ લાભ ? ખરાબ ભવિષ્ય શા માટે કલ્પી લેવું ? આપણી રક્ષા કરનાર ઇશ્વર જેવા ધણી છે, જેણે જન્મ આપ્યા છે તે શેર ખાજરી આપી જીવાડશે નહિ ? દાંત આપ્યા તે ચાવણું નહિ આપે ? આજ નહિ તા કાલ, અહીં નહિ તા ખીજે ક્યાંઈ, પણ કાંઇ સગવડ થયા વિના રહેશે ?
શાંતિલાલ—તું ગાંડી છે ગાંડી. તને શું ખબર ? લેાહી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat