________________
શુભસંગ્રહ-ભાગ ૭ મા
સન્ધિ પરિષદ્ કે સમય પૈડરૂસ્કી વિસન લાયડ જા, કલેમેશે। આદિ કે સાથ બેઠા થા ઔર ઉસને સ્વદેશ કી પ્રસિદ્ધ ઔર પ્રશ'સનીય સેવાએ કી થી. ગત ૧૨ દિસમ્બર કે રાયટર કે તાર સે પતા ચલતા હૈ કિ પૈડરૂકી ને અપના ૫૬ ત્યાગ ક્રિયા હૈ. ઇસ વિષય મેં ઔર કાઇ સમાચાર નહીં મિલે હૈ, ઈસ લિયે નહીં કહા`જા સકતા કિ રાજનૈતિક ફેરફાર કે કારણુ કૈસી પરિસ્થિતિ હા ગઇ હૈ !
(માર્ચ –૧૯૨૦ના “પ્રભા”માં લેખકઃ-શ્રી. ઠાકુરપ્રસાદ શર્મા ખી. એ.)
૧૨૮
·
१९ - भावदासजी
-
પડયાં પાણીનાં હીમ થઈ જાય એવી શિયાળાની રાત હતી. સરૂડ સડ ટાઢા વાયરા `કાતા હતા. શેરીઓમાં કૂતરાંય બખાલે કરી ટુટિયાં વાળી પડી રહ્યાં'તાં.
ત્યાં તેા હાથમાં લાકડી અને ફાટવાંતૂટયાં કપડાં પહેરેલ એક ભીખારી મંદિરના દરવાજે આવીને ઉભા છે. ટાઢની એને દરકાર નથી, કદાચ ટાઢમાંજ રહેવાની ટેવ હશે ! ભીખારી તા દરવાજે સાદ પાડે છે કાઇ ટી દ્વા. ’
6
પણ ટાઢમાં તે કાણું બહાર નીકળે ! કાઇ જવાએય નથી દેતું. ભીખારી તે ફરીથી સાદ નાખે છે; પણ ક્યાં કાને પડી હતી ? એ...! માના ગપાટામાં બધાય પડયા હતા. ભીખારીની ભૂખ કે ટાઢ કાંઇ એમને લાગતી હતી ?
ટાઢા ટાઢા વાયરા હજીય વાય છે. અંધારાં હજીય ધેરાં ઘેરાં થાય છે, ને ભીખારી । સડેડાટ આગળ ચાલ્યા જાય છે. એને ભૂખ નહિ લાગી હેાય ?
એક બીજું મંદિર આવ્યું. મેટા ડહેલા હતા. અંદર હુંાળી ધૂણી બળતી હતી. સૌ ટાળટાળે ચઢયા હતા, ને ગાંજો ડુંકતા હતા. ભીખારીએ ટુકડા રોટલા માગ્યા. ગાંજાના તારમાં એક ખાવા ઉભા થયા; એઈ ! મેડી રાતે એ ટ્રાન હે! ઇધર રાટી ખેાટી ક્યા ? ચલ જા !
ભીખારી તા કહે - ભાઇ ભૂખ્યા છું. એક કટકા શટલા આપે ને !'
બાવાજી તેા સમજ્યા ન સમજ્યા, તે માલ્યા અમે, ઇશ્વર રીટી કહાં રખ્ખી હૈ? ચલે ન! કયા, તેરે લિયે યે મંદિર હૈ? એટલું કહીને બારણું બંધ કરી બાવાજી અંદર ચાલ્યા ગયા. ભીખારી તા અથડાતા કૂટાતા ચાલ્યા આગળ. અંધારામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com