________________
૧૨૦
શુભસ’ગ્રહ-ભાગ ૭ મા
દ્વેષના ભાગ થઇ પડયા અને તેને ક્રાસપર ચઢાવી દેવાની સજા થઇ. તેને ક્રાસપર ચઢાવવામાં આવેલા ખરેા, પરંતુ તે મરણ પામ્યા ન હતા; તે માત્ર બેશુદ્ધજ થયેલા. ગુપ્ત મંડળના કેટલાક સભાસદાની મદદથી જોસેફે પાછલેટ પાસેથી ઇશુનું શરીર મેળવ્યુ અને નિકાદમસે તેના જખ્માના ઉપચાર કર્યાં. આથી ઇશુ પાછા સાજે થયા. ઇલેામાં ઈશુના શિષ્યાએ, ક્રુસની આગળ જુદા જુદા માણુસાને દેખાયેલા જે દેવદૂતાની વાતા લખી છે તે ખરૂ' જોતાં દેવદૂતા ન હતા, પર ંતુ તેઓ ગુપ્ત મડળના શ્વેત વસ્ત્રધારી સભાસદે હતા. દેહાંતદંડની સજા ભોગવ્યા પછી શુ કેટલેાક વખત જીવતા રહ્યો અને ગુપ્ત મ`ડળની દેખરેખ નીચેજ તેણે પેાતાનુ ઉપદેશકા ચાલુ રાખેલુ. આ અરસામાં તે પોતાના શિષ્યાને મળેલા; આવા મેળાપાને 'શુએ સજીવન થયા પછી પેાતાના શિષ્યાને આપેલાં દ નેાતરીકે લેખાવવામાં આવે છે. ઈશુ ત્યાર પછી કેટલેક કાળે પોતાના કુદરતી મેાતેજ મરણ પામેલેા; એટલે શુના પુનઃવનના જે બનાવને જીલેામાં એક મહાન ચમત્કાર ગણાવવામાં આવૈં છે તે ઉપલા પત્રથી સાવ ખાટા કરે છે; પરંતુ શુના ઉચ્ચ, સંયમી અને આદર્શ જીવનમાં તેથી જરાયે ઉણપ આવતી નથી. આમ જે મીનાએ હમણાં નવી બહાર પડી છે તેને લીધે વસ્તુસકલના પૂરેપૂરી સાચવીને શ્રુતુ સંપૂર્ણ જીવનચરિત્ર લખવાની અનુકૂળતા પ્રાપ્ત થઇ છે. વળી ચમત્કારાથી જે ખાટી માન્યતાએ અને કુશ'કાઓ અજ્ઞાન લેાકેામાં ફેલાય છે તે પણ હવે દૂર થશે. ચમત્કારે। વિનાનું સરળ અને આદર્શો જીવન લેાકગણુને માટે જેટલુ અસરકારક અને આચરણીય નિવડે છે, તેટલુ ચમત્કારવાળુ અને અટપટુ જીવન લેાકેાપર અસર કરતું નથી, આ નવી હાથ લાગેલી માહિતી અને 'લેાપરથી ઈશુનુ એક વિસ્તૃત જીવનચરિત્ર જો ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવે તે તે ધણુ ઉપયાગી થઇ પડે.
×
×
(તા. ૮-૧૧-૧૯૨૩ના “હિંદુસ્તાન”ના દીપોત્સવીઅંકમાંથી. )
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
×
www.umaragyanbhandar.com