SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ - - - -- - - - - - - - -- - - - - - - - - - - - - -- AAAAAAAAAAAAA સફેતો ચેપડવાની જીવલેણ ફેશન તે તદ્દન ખરા છે; પણ ચુને લગાડવાને મૂળ હેતુ એમાં જળવાતે જ નથી. ડીસ્ટમ્પરમાં ચુના જેવી ઝેરી દવા ચુસવાની જગ્યા (પેરેસીટી) તથા શક્તિ રહેતી નથી. માત્ર સુંદર દેખાવ આપે છે અને ઉપર જણાવેલા બીજા ગુણ ધરાવે છે; પણ તંદુરસ્તી સૌથી વધુ કિંમતી છે, એ ધ્યાનમાં રાખવાનું છે. તેથીજ એક ચુનો ભીતે લગાડવો જોઈએ. ૫૦–સંકેતો ચેપડવાની જીવલેણ ફેશન (લેખક:-મોહનલાલ માણેકલાલ ઝવેરી. “ગુજરાતી” તા.૨૩-૧૧-૨૪) સર્વ કરતાં વધુ ખરાબ તે પેલી બહાઈટ પિઈન્ટ-ઑઈલ કલરસફે ચેપડવાની જીવલેણ ફેશન! એ સફેતી તે પણ જેવી તેવી આપે છે ! બીજે કશો ગુણ એમાં નથી અને ઉલટું નુકસાન કેટલું? વ્હાઈટ પેન્ટ પડનારાઓનાં કુળનાં કુળ એના ઝેર–લેડ પોઈઝનીંગ-થી નષ્ટ થઈ જાય છે, છતાં સરકાર વહાઈટ પેન્ટ કરાવનારાપર ગુન્હાને આરોપ મૂકતી નથી અને જૈને આ હત્યા તરફ લક્ષ્ય આપતા નથી ! ચુનો ચેપડનારની બેદરકારીથી તેની આંખને જોખમ રહે કે હાથે-પગે લાગે તો તે ફાટે; પણ લેડ પૅટ સીસાની ભસ્મને બનાવેલો સફેતે અત્યંત ઝેરી અને તેમાં વળી પરછ રંગ લાવવા માટે “જગાલ” (કપર કારબોનેટ) કે એટાક જે દુનિયાની ઝેરીમાં ઝેરી ચીજોમાંની એક છે, તે વપરાય છે; અને એ બેઉ ઝેરી ચીજે શરીરને અત્યંત હાનિકર્તા છે. સાયંટિસ્ટે–વૈજ્ઞાનિકે બૂમ મારી મારીને કહી રહ્યા છે કે, આ ઘાતક ફેશન નષ્ટ કરો. પાર્લામેંટમાં કાયદા માટે ખરડા આવે છે, પણ હજી કશું સારું પરિણામ આવ્યું જણાતું નથી. હમણુંજ મહિના એક ઉપર વહાઈટ પેન્ટની ઝેરી અસર માટેના કાયદાને ખરડે હાઉસ ઓફ કોમન્સમાં બીજી વારના વાચનમાટે આવ્યો હતો. ઘણાખરા સુધરેલા દેશોએ કબૂલ કર્યું છે કે “વહાઈટ પેટ ઘરમાં ચેપડવા માટે નથી ઈષ્ટ, તેમજ નથી જરૂરી.” આ ખરડાના ટેકામાં લૈર્ડ હેનરી કેવેન્ટી-બેટીક, તેટિંગહામના ફેઝરવેટિવ મેમ્બરે મોટું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy