________________
પહે
શુભસ ંગ્રહ-ભાંગ ? લે
ધાર્મિક ક્રૂરજ અદા કરવાને, ઋતુકાળના નિયમ પ્રમાણે શુદ્ધ મનથી તેમણે સ્ત્રીગમન કરેલું હતું ? તેા પ્રત્યેકની પાસેથી એકજ સાચા ઉત્તર મળશે કે, કેવળ વિષયવાસના તૃપ્ત કરવામાટેજ સ્રીગમન થયું હતું; અને ગર્ભ તા અચાનકજ-દૈવયેાગથી રહેલ હતેા; એટલુજ નહિ પણ ગર્ભા રહ્યા પછી પણ એ પ્રવૃત્તિ જેમની તેમ અને જેવી તે તેત્રી જારી રહી હતી અને છતાં ગર્ભના જન્મ સહિસલામત રીતે થયેા તે પણ દૈવયેાગથીજ. આવા પ્રકારના પુરુષોને હાલમાં પિતાનું પવિત્ર અને ગૌરવવાળું પદ મળે છે ! આવા ધરના વ્યભિચારનું પરિણામ પુરુષો કરતાં સ્ત્રીએ ઉપર અને સતાના ઉપર વધારે ભયંકર આવે છે. સમય, કસમય, અનેક વખતે સ્ત્રીની સહવાસની ઇચ્છા નથી હેાતી છતાં પણ પુરુષ પેાતાની આ બૂરી લાલુપતા તૃપ્ત કરે છે. ગર્ભાવસ્થામાં તે સ્ત્રીને પુરુષસ`ગની ખીલકુલ કામના હાતી નથી, છતાં એ અવસ્થામાં પણ તે ખચવા પામતી નથી. ધર્મશાસ્ત્ર પ્રમાણે આવું દરેક કૃત્ય મડાપાપ છે અને આવી રીતે ઉત્પન્ન થયેલ સંતતિ ધર્માંત્મા નથી, પરંતુ કામ!ત્મા છે, અક્સાસની વાત તે એ છે કે, રૂઢિ પણ આ ધર્મોત્તાના ભંગ કરાવવામાં સામેલ છે અને તેથી આવું કૃત્ય પાપી કૃત્યમાં ગણાતું નથી; પરંતુ ગર્ભિણી સ્ત્રીસાથે સંગ કરવા એ મહાપાપ છે, એવું જો પુરુષા સમજતા થાય તે અવશ્ય આવા પ્રકારના વ્યભિચાર બંધ થાય.
ગર્ભાધાનમાં વીની મારફતે જીવ ગર્ભમાં પ્રવેશ કરે છે. શરીરના ધર્મ છે કે, કાઈ મુડદાલ વસ્તુ શરીરમાં રહેવા ન પામે અને જો રહે તેા સડવા માંડે, વીય-રજથી માંડીને પિંડ અને `શરીરના અવર્ષવા બનવામાં પાંચ માસની મુદત જોઇએ છે. પાંચ મહિનામાં ગર્ભના અવયવા તૈયાર થાય છે. ગર્ભિણીમાટેના આ સમય દાહુદ-એટલે એ હૃદયવાળા (એક ગભિ`ણીનું પેાતાનું અને એક ગનુ) કહેવાય છે.
આ સમયમાં ગર્ભિણી અનેક પ્રકારની ખાવાની ઇચ્છા કરે છે. આ ચ્છિા ગસ્થ જનની હેાય છે. આ ઇચ્છાની અસર ગળ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com