SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦–ધમ રૂપી પ્યાલા—કાણ કેાના શત્રુ છે! (સ્વામી રામતીર્થં-ગ્રંથ ચેાથા ઉપરથી ) આ પ્રતીત થતું હિંદુપણું, મુસલમાનપણું અને સાપણું, એ તે જૂદા જૂદા પ્યાલાના જેવુ છે, કે જે પ્યાલાવડે પવિત્ર વિશ્વપ્રેમરૂપી દૂધ પીવરાવવાના પ્રયત્ન વખતેાવખત થયા કરે છે. xx_x એવા પ્યાલા તે આગલા વખતના પણ અનેક આપણી આગળ પદ્મા છે; પરંતુ આપણે તે દૂધજ જોઇએ, જેનાથી હૃદયની જ્વાળા શાંત થાય એવું પીણુંજ અમને તે જલદી જલદી આપે ! X × X X અમારે તે અકબરદિલીની(હૃદયની વિશાળતાની જ જરૂરત છે. પછી તે ગમે તે પ્યાલામાં ભરીને પાએ! ચાહે તે! તે પ્યાલા નવા હાય કે જૂના, ચીતરેલા હાય કે સાદા અને સેનાને! હાય કે માટીના ! ખાલી ખાલાનીજ ઉપાસના કરવાથી તેા વિરેાધજ વધે છે. આ બધા પ્યાલા (સંપ્રદાય અને મતમતાંતરેા) તે! કેવળ મૂર્તિ એજ છે, જે સાચા મત પુરુષ એ બધી મૂર્તિ એમાંથી અમૂર્તસ્વરૂપ આત્મામાં પહેાંચી ગયા, તેને ધન્ય છે ! મિથ્યા નામરૂપમાંથી સત્યસ્વરૂપમાં પહેાંચી જવાતાંજ-સ્વાત્માન`દની પ્રાપ્તિ થતાંજ એ પ્યાલા એના ** હાથમાંથી છૂટી ગયા, છુટી ગયા, ભાગી પડચો ! અમે તે। ધર્મગ્રંથમાંથી અંદરનું મગજ (તત્ત્વ) લઇએ છીએ અને શબ્દરૂપી હાડકાંને કૂતરાંની તરફ ફેંકી એ ીએ. કાઇ પણ ધર્મ કે સંપ્રદાયની સાથે તમને વિધિ હોય તે તેને કાપવાનું અર્થાત ખંડન કરવાનુ` કા` ન કરેા. સીધે માગ એજ છે કે, તમે તેમના હૃદય કરતાં તમારા હૃદયને વધારે વિશાળ-મહાન-અકબર બનાવે. તમારી પ્રેમભક્તિને એના પ્રેમ કરતાં વધારી દે; તમારી માનવપ્રીતિને એની પ્રીતિ કરતાં વિશેષ વિસ્તૃત કરેા; તમારા સાહસને ઉચ્ચતર બનાવા અને સત્યસ્વરૂપ (પરમેશ્વર) ઉપરના તમારા વિશ્વાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy