________________
ચાહું કાફીને કાકા, વહેલી પડાવે પાકા
૩૧
rr
,, (6
તા રાજ ૧૦ વખત ચા ઉકળે છે” “મને ચાવિના ચાલતું નથી ” ચા તે। મારૂ જીવન છે ખાધાવિના ચાલે પણ ચા વિના તે મને નહિ ચાલે ' વગેરે શરમભરેલાં વાક્યા ખેલતાં હજી પણ કંઇ લાગણી ઉત્પન્ન થશે કે નહિ? શું તમે ચા પીએ છે ? અમે તા કહીએ છીએ કે, ચાના પ્યાલા નહિ પણ રક્તના પ્યાલા તમે પીઆ છે ! હિંદી મજુરાની ચામડી ફાટીને જે લોહી નીકળે છે, તે પીએ છે!! શુ ચાના પ્યાલામાં તમે લેાહી જેવા રંગ જોતા નથી ? અમે તે। કહીએ છીએ કે, તે ચા નથી પણ પતિવ્રતા સ્ત્રીઓનાં નષ્ટ થતાં પાતિત્રત્યનાં અશ્રુબિંદુએ છે. શું તમે ચાદાનીના ઢાંકણા ઉપર તે બિંદુઓને જોતા નથી? અમે તે કહીએ છીએ કે, તે ચા નથી, પણ નિર્દોષ મનુષ્યેાની હાયવરાળ છે. શું તમારા ચાના ભરેલા પ્યાલામાંથી નીકળતી વરાળ તમને તે વાતનું ભાન કરાવતી નથી ? શું તમને ચા પીતી વખતે ગરીબ મજુરાની પીઠ ઉપર પડતા ચાબૂકના મારનુ હજી પણ મરણુ નહિ થાય ? ’
“મારા સ્વદેશી બાંધવા! ચાલે, આપણે પ્રતિજ્ઞા કરીએ કે, ધર્માભ્રષ્ટ વિદેશી ખાંડની મોટી મા, દેશીઓનુ રક્ત, સતીઓના શાપ, બાળાની ગાળ, ગરીએાની હાય–ચા ! અમે અમારી જીંદગીમાં કદી પણ પીશું નહિ ! ખીજાતે પીતા અટકાવી સ્વદેશસેવા બજાનવા યત્ન કરીશું. હૃદયવિનાના દેશી શેઠીઆએની આગળ રહીને, તેમને પગે પડીને, કાલાવાલા કરીને, સમજાવીને, કરગરીને, તેમના હાથયી થતાં આ પાપથી તેમને બચાવવા પ્રયત્ન કરીશુ. રિઆ કામમાં અમને સહાયતા આપે!! અસ્તુ.'
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com