________________
હાળી શામાટે ?
૨૧
ત્રિપુરારિ શંકરને તપસમાધિમાંથી ડેલાવવા આવેલા કામદેવને જ્યારે એ ભગવાન દ્રે તેમનું ત્રીજું લેાચન ઉધાડી એમની કાપ-વાળાએથી બાળીને ભસ્મ કર્યાં, ત્યારે કૈલાસનાં શિખરે શિખરે। એ અગ્નિશિખાએથી પ્રકાશી ઉડ્ડયાં અને ભારતવર્ષીમાં આજથી દશહજાર વર્ષ ઉપર, એ દિવસે પ્રથમ પહેલી હુતાશની પ્રકટી. એ કામદહનની ક્રિયાના સ્મરણમાં, ભારતવાસીઓની નબળાઇઓને જલાવી દેનારી હેાળા, ભારતવર્ષને ગામડે ગામડે સળગશે.
હુતાશનીના ખ્યાલે એક ખીજું એવુંજ પ્રતાપી મરણ પાલ્લુ' સજીવન થાય છે. વસુદેવ અને દેવકીને નંદન કનૈયા હજી નાનકડા કા'નકુમારજ હતા. ત્યારે પેાતાના મારણહાર એ કનૈયાનેા વધ કરવા મામા કંસે પુતના રાક્ષસીને માકલી. પુતનાએ દૂધમાં વિષ મિલાવીને શ્રીકૃષ્ણને વિષપાન કરાવવાની તરકીબ ( યુક્તિ ) રચી. કા'નકુમાર પુતનાના પેટનું એ પાપ કળી ગયા અને એ રાક્ષસીના પ્રાણ ચૂસી લીધા. રાક્ષસી મુડદુ થઇને ધરતી ઉપર ઢગલા થઈ પડી. એ પુતનાના શબને, પાંચ હજાર વર્ષ પહેલાં આ ક્ાગણ માસની પૂર્ણિમાની રાત્રિએ અગ્નિદાઙ દેવાયા–હાળી પ્રકટી. એ પુતનાવધના સ્મરણમાં, ભારતવર્ષને વિષપાન કરાવવા મથતા રાક્ષસોને ભસ્મીભૂત કરનારી હાળી,ભારતવને ગામડે ગામડે સળગશે.
કામદહન અને પુતનાવધનાં પવિત્ર સ્મરણેાથી ઝળહળતા હેાલિકામહે।ત્સવે ક્ષત્રિયાના યુગમાં વીરાના મહે!ત્સવનું સ્વરૂપ લીધું. ચૌદમી સદીમાં મેવાડ-મારવાડના એકે એક રાજપૂતરાજ્યમાં હાલિકામહાત્સવ. શસ્ત્રવિદ્યાના શિક્ષણના અને વીરત્વના પરીક્ષણનેા મહેાત્સવ ખનતા; ત્યારે એકે એક ભારતાયા કેસરિયાં સજતા અને વસંતપચમીની પ્રભાતથી ફાગણી પૂર્ણિમાની રાત્રિસુધી-એ ચાળીસ ચાળીસ દિવસસુધી ગામેગામ અખાડાઓ સ્થપાતા, તીરંદાજી અને નિશાનબાજીના ખેલેા જામતા, અશ્વકળા અને તલવારની કવાયત મચતી, મલ્લાનાં યુદ્ધ થતાં અને સમરાંગણના વ્યૂહેા રચી સન્યા સૈન્યા ખાંડાના ખેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com