________________
૧૦
શુભસંગ્રહ-ભાગ ૧ લા
તાનાજીનાં અદ્ભુત શૌય ગીત લલકારાતાં, અથવા તે ચિતાડગઢ કે પૂનાના નિવારવાડાને મહિમા ગવાતા ! એ વેળા મારી માતૃભૂમિ ગુલામીની એડીએમાં જકડાયલી, દુશ્મનેાના તીરથી છિન્નભિન્ન થયેલી મારી અનાથ હિ'મૈયા પણ સાંભરતી; અને તેના દુઃખથી હૈયામાં ચિરાડા પડતાં તેની મુક્તિને કાજે મારા ભાઇને હું ઉપદેશ દેતા.
પ્યારી ભાભી ! એ રમ્ય સમય, એ સગાંઓને મીઠડા સહવાસ, એ ચંદ્રપ્રકાશ, એ નવનવી કથાએ, એ સ્મરણીય રાતા, દેશમાતાને મુક્ત કરવાના દિવ્ય ઉલ્લાસ અને તેને પૂર્ણ કરવાને કરેલી ઉગ્ર પ્રતિનાઓ-સાંભરે છે? સાંભરે છે, મારી ભાભી !
સાંભરે છે, ભાભી ! એ વેળા યુવકસધ પેકારા, અમે “બાજી પ્રભુ” થશું. યુવતીએ સગ મસ્તક ડાલાવી કહેતી-અમે ચિતોડની વીરાંગનાઓ બનીશુ ! એ વ્રત, માડી ! અધવૃત્તિથી નહેાતાં લેવાયાં ! એ દિવ્ય જવાળામાં પ્રજળવાનુ સતીવ્રત, અમે જાણી-સમજીને સ્વીકારેલું.
દેવિ ! પ્રિયજને સાથે કરેલી એ પ્રતિજ્ઞાએ સભારેા અને ભાળા ! પૂરાં આઠ વરસ વીતે ન વીતે ત્યાં તે મારા ઉદ્દેશ કેટલેા સફળ થયા છે! એ વેળાએ કહાને, હરખે હૈયું શે ન ઉભરાય ? જુઓ, જીએ ! કન્યાકુમારીથી માંડીને હિમાલયના ગૌરવેજન્નત મસ્તક સુધી હાહાકાર પ્રવર્તી રહ્યો છે. રઘુવીરનાં ચરણામાં ભકતાની ભીડ જામે છે–મીજી બાજુ યજ્ઞકુંડમાં પણ હેાળી પ્રકટી રહી છે. એ યજ્ઞ કરવાની દીક્ષા લેનારાઓની પરીક્ષાને, કસેાટીને અવસર આવે છે– અને રઘુવીર પ્રભુ પૂછે છેઃ—“સમસ્ત સસારના મંગળ કાજે, આ અત્રિમાં કાણુ પેાતાની આહુતિ આપશે ?” ભાભી ! એ દિવ્ય નિમ ંત્રણ મળતાં મે` ગના કરી–“તૈયાર છે મારૂં કુળ, તૈયાર છે મારૂં સાચ્ કુટુંબ !” ને એ ખેલે ખાલે જાણે મેં ઈશ્વરી સન્માન મેળવ્યાં. ધને કાજે દેહ ન્યાછાવર કરવાનાં અમારાં વેણુ હતાં ! વ્ય નહેાતાં ભાભી ! તે વ્યથઈ નહાતાં ! અપાર યાતનાઓ વેઠતાંએ મારૂં ધૈર્યાં નહિ ખૂટે-મારા યેાગ નહિ તૂટે ! એ વેળા પ્રિયજનેાની સેાડમાં કરેલી પ્રતિજ્ઞાએ આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com