SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શુભસંગ્રહ ભાગ ૧ લાં હિ –નગોડનાં પાન અને લીંડીપીંપર ઉકાળો કરવો. પાંચ પાંચ મિનિટ ચમચ ચમચો દવા આપવી. અડદ અને હળદર વાટી તેની બીડી પીવાથી હિકા મટે છે. અણિયારને ગુંદર અને હળદર ચલમમાં પીવાથી હિકકા મટે છે. ઉંધ આવે:-દરદીને ઉંઘ ન આવતી હોય તે ખેરાસાની અજમે પાંચ રતી આપવાથી ઉંઘ સારી આવે છે, પેશાબ સાફ થાય છે. પિટાસ બ્રોમાઈડને બદલે મગજના વ્યાધિમાં ખુરાસાની અજમો વપરાય છે. પીપરીમૂળ અને કમળનાં ફૂલને કાઢે આપવાથી ઉંધ આવે છે. - લીલામું ફટી નીકળે તે:-બે કેળાં અને ૧ શેર દહીં મિશ્ર કરી શરીરે ચેપડવું અને કેળાં તથા રોટલી ખવરાવવાથી ભીલામાનું ઝેર બેસી જાય છે, ચાંદીઓ સૂકાઈ જાય છે. પિત્તર-ખડસલીઓ અને મોથને ઉકાળો આપવાથી મટે છે. શ્વાસ-ખાંસી:-બેઆનીભાર કડુ, ૪ પાવલીભાર સાકર, એકત્ર વાટી આઠ પડીકીઓ કરવી. આખા દિવસમાં ૮ વખત એ આઠ ૫ડીકીઓ આપવાથી વિષમજવર મટે છે, તેમ શ્વાસ-ખાંસી પણ મટે છે. તાવથી માથું ચડ્યું હોય તો:-બકરીના દૂધ સાથે નવસારી અને સુરોખાર મેળવી માથે મૂકવાથી તાવ નરમ પડે છે. પ્રમેહ -હરડે તોલો ૧, બેઢાં તેલ ૧, આમળાં તેલ ૧૧, જેઠીમધ તોલા ૨, એ સર્વેને ખાંડી તેનો બશેર પાણીમાં ઉકાળે કર. તેમાં ૪ તલા ચણાની પોટલી અદ્ધર રહે તેમ લટકાવવી. પાણી બળી જાય અને ચણ ફુલી જાય એવા તે કવાથના કૂચા સાંજે તેટલાજ પાણીમાં ઉકાળવા અને તેમાં ૪ તેલા બીજા ચણાની પટલી અદ્ધર મૂકીને બાફવી. તે પાણી બળી ગયે સવાર માફક તે ચણા કાઢી ઠંડા થયે ખવરાવવા. તેની સાથે ફુલાવેલી ફટકડી વાલ બે, ચીનીકબાલાનું ચૂર્ણ વાલ ૨, ચીની સાકર વાલ ૪, ત્રણે ચીજો મેળવી બાર વાગે ૧ પડીકું આપવું અને તેવી જ રીતે રાત્રે ૧ પડીકું આઠ વાગે આપવું અને તે ઉપર પાણી પીવું. હીંગ, રાઈ, તેલ, મરચાં ન ખાવાં, બ્રહShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy