SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAA શુભસંગ્રહ-ભાગ ૧ લો છે, એ જાણીતું છે અને હવા ત્યાં થઈને જ અંદર જાય છે. જે એમાં કલોરીનને અંશ (ધણોજ ડે) હોય તો તે ગળામાંના રેગ જંતુએને મારી નાખી આપણને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. મીઠાની ધૂમાડી ઇન્ફલ્યુએન્ઝાની તે એક ઉત્તમમાં ઉત્તમ દવા છે અને મુંબઈના એક ઉત્તમોત્તમ રસાયન વિજ્ઞાનશાસ્ત્રી સ્વ. પ્ર. ટી. કે. ગજરે “ટરકલોરાઈડ”ની મેળવણી ઇન્ફલ્યુએન્ઝાની રામબાણ દવાતરીકે એક કપનીને વેચી તેને માત્ર નુ આપવાના પચાસહજાર રૂપિયા લીધા હતા. લડાઈદરમિયાન પણ જે સેલરોને “કલોરીન ગેસ મીઠાની ધૂમાડી લાગેલી તેમને ઈન્ફલ્યુએન્ઝા થતજ નહિ ! ! આ તકે મને પચીસેક વર્ષપરની એક વાત યાદ આવે છે, તે પણ આની પુષ્ટિમાં ઉપયોગી છે. મુંબઈમાં શ્રી ગોપાળદાસ તેજપાલ હાઈસ્કૂલથી કાલકાદેવી તરફ જતાં અધવચમાં એક દવાખાનું ડૉ, જગમોહનદાસ છબીલદાસ મરચંટનું હતું. અમારા એક સંબંધીને પગ થયો ત્યારે તેમની દવા કરવા માંડેલી. તેમણે અમને એક ધૂપ ચાલુ રાખવાનું કહ્યું હતું; તેમાં હું ભૂલતા ન હોઉં તે નીચે પ્રમાણેની ચીજે હતી - હીરાકસી ૧ શેર, નવસાર ૨ શેર, સાધારણ મીઠું ૩ શેર, ભેગું વાટી જાડા કપડાપર પાથરી તવા પર મૂકી તો સઘડી પર ચઢાવી દે; એટલે એમાંથી ધૂણી નીકળ્યા કરે અને હવા શુદ્ધ થયા કરે. આ ધૂપ બળી રહે પછી જે લાલાશ પડતી રાખ રહી જાય તેને પાણુ સાથે મેળવી ગાંઠપર પડવી. આ પ્રમાણે કરવાથી દરદીને આરામ થયો હતો. સાથે દવા એજ ડૉક્ટરની ચાલતી, પણ આપણે આ બધામાંથી ધૂપની બાબત પર લક્ષ્ય આપવાનું છે. ધૂપમાંની ચીજો આયર્ન સÒઈટ એમોનિયમ કલોરાઇડ અને સોડિયમ કરાઇડમાં પણ આપણા પ્રસ્તુત વિષયની મુખ્ય ગેસ લોરીન જ દેખાય છે અને એનેજ ગુણ થતો હોય તેવું માનવાને કારણ મળે છે. લગાડવામાં બાકી રહેલું આમ આયર્ન ઓકસાઈડ વગેરે મિક્યર ગાંઠને બાળીને ફાડી નાખે કોટરાઈઝ કરી નાખે, એ હેતુ હોવો જોઈએ એમ હું ધારું છું. ઈન્ફલ્યુએન્ઝા ઘણે જલદી ફેલાય છે અને કટ્ટર પાસે એનું કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy