________________
શ્રતઉપાસના પ્રકરણ ૧
[૨૩ સિદ્ધ કરતાં સુબાધિકાકારે ઉ. ધર્મ સાગરજીએ તીર્થકરનું અચેલકપણું જે જણાવ્યું છે તેનું જે ખંડન કર્યું છે, તે ખંડનનું આમાં યુક્તિપુરસર ખંડન કરવામાં આવ્યું છે. (૨૬) આભિગ્રહિકાનાભેગમિથ્યાત્વ
યાને મિથ્યાત્વવિચાર સંગ, લેખ, ગં. ૧૪૪, ૨.સં. ૨૦૦૩.
મિથ્યાત્વના પાંચ ભેદમાંથી સામાન્યપણે સર્વ ધર્મના ત પ્રતિ આદર રૂ૫ આભિગ્રહિક અને ઘ=અવ્યક્ત સમજણ રૂ૫ અનાભોગ મિથ્યાત્વ કેવી રીતે ઘટે? તેને વિચાર આ લેખમાં કરવામાં આવેલ છે.
(૨૭) આસસ્તુતિવૃત્તિ (અપૂર્ણ) સંગ, વૃત્તિ, ગ્રં. ૨૨૦, ૨.સં. ૧૯૮૪.
અન્ય ોગવ્યવછેરાત્રિશિકાના બત્રીસ પદ્ય પિકી, અગીયારમા પદ્ય સુધી આ વૃત્તિ રચાઈ છે. તેમાં બીજાઓમાં વીતરાગતાને ચોગ નથી. આથી તીર્થકરો સિવાય બીજા દેવોની વીતરાગતા ઘટી ન શકે. તે વાત આમાં જણાવી છે.
(૨૮) આરાધનામાર્ગ સ, વાક્યો ૧૭૩૩, J. ૧૧૦૦, ૨.સં. ૨૦૦૬.
આગમ દ્વારકની છેલ્લામાં છેલ્લી જે કોઈ રચના હેય તો તે આ રચના છે. સંવત ૨૦૦૬ પોષ સુદ ૭ એ આની છેલી તિથિ છે. સંથારાને આધીન થયા પછીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com