________________
દેવચંદ્ર જિનચંદ્ર,–તણે અનુભવ કરે છે. જે તે છે સાદિ અનંત કાળ, આતમ સુખ અનુસરે છે. મેં આ છે ૭
શ્રીમની ઉપમા આપવાની આધ્યાત્મિક કાવ્યશક્તિ બહુ ઉત્તમ છે. બાહ્ય ભાવેને આધ્યાત્મિક રૂપમાં ગોઠવીને જન સમાજને તે તરફ વાળવા તેમણે કાવ્યશકિતને ધર્મમાર્ગમાં સદુપયોગ કર્યો છે. શ્રીમદે આલંકારિક કાવ્યશાકતને આધ્યાત્મિક ભાવ પ્રકટ કરી દર્શાવ્યું છે. આવાં અનેક સ્તવને તથા કાળે રૂપિ શ્રીમદ્દ એક ઉચ્ચ કોટિના ગુર્જર કવિ તરીકે સાહિત્ય સૃષ્ટિમાં ઉભા રહે છે, તે પણ અધ્યાત્મજ્ઞાન જેવા મહા વિકટને ગહન વિષયમાં. છનાં રસની રેલે રેલાય ને જ્ઞાનપિપાસુઓ ઘનઘટ જોઈ નાચતા મયુરોની માફક તે આવાદી નાચી- ટહુકી કે એ આશ્ચર્યજનક છે.
શ્રીમદ જ્યારે પ્રભુ ભક્તિમાં લીન થઈ-મસ્ત બની જાય શ્રીમતી વર્ણનશક્તિ છે ત્યારે બાહભાવને ભૂલી જાય
છે અને પિતે દેહાતીત બની આત્મ રમણુતામાં રસબસ બની રહે છે. છતાં પ્રભુપ્રેમ ખુમારીના રસીયા એઓશ્રી જ્યારે આત્મપ્રદેશના રસાળ ક્ષેત્રના રૂપકોના કયારે કયારે બ્રમણ કરી જ્ઞાન, વીણતા, અલખ મસ્તીમાં મહાલે છે ત્યારે તેમનાં વચનામાં વર્ણનશકિતને અદ્ભુત પ્રાદુર્ભાવ ઉદ્ભવે છે. એવાં અનેક ઉદાહરણે પૈકી એક જોઈએ. આમાં શ્રીમદ્ નિજાનંદ મસ્તીને ફાગ ખેલે છે–ખેલાવે છે.
રાગ ફગ– આત્મપ્રદેશ રંગ થલ અનેપમ, સમ્યગ દશને રંગરે ! નિજ સુખકે સધઈયા તું, તે નિજ ગુણ બેલ વસંત રે. નીજ. પર પરિણતિ ચિંતા તજી નિજમેં, જ્ઞાન સખા, સંગરે. ની. ૧ વાસ બરાસ સુરૂચિ કેશર ઘન, છાંટે પરમ પ્રમાદ રે. ની.
આતમરામણ ગુલાલકી લાલી, સાધક શક્તિ વિનેદ . ની. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com