SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦ : શેઠે ભોગીલાલ મગનલાલને સાથેના અંગત સંબંધોમાં પૂરી હાશ જાળવી શકે છે અને રાજકીય વિચારાને વચ્ચે આવવા દેતા નથી. આમ છતાં એક વખત વિચારપૂર્વક કરેલા નિશ્ચયમાં ટકી રહેવાનું દૃઢ મનેામળ તેએ ધરાવે છે. ભાવનગરના જાહેર જીવનમાં તેમનું સ્થાન નિશ્ચિત અને પ્રથમ પંક્તિમાં છે. શહેરભરમાં એક પણ એવી પ્રવૃત્તિ નહિં હોય કે જેના યાજકે ી નજર શેઠ ભોગીલાલભાઇ ઉપર નહિ જતી હાય. કેન્ગ્રેસના ફાળા હાય, પાંજરાપોળનુ કામ હોય, ક્ષયનિવારણુ દવાખાનાનું કામ હાય, રેડક્રાસનું સપ્તાહ હાય, કેળવણી સંસ્થાનુ` કા` હાય, વ્યાયામના મેલાવડા હાય, કાઇને માનપત્ર આપવાનું હોય, જાહેર સભા હાય, ભારત સરકાર કે સૈારાષ્ટ્ર સરકારના કાઈ મંત્રી કે ઉચ્ચાધિકારીના સંપર્ક સાધવાના હોય કે પડિત નેહરુનુ આગમન હાયતે બધામાં શેઠ ભોગીલાલભાઇ અગ્રણી હાય છે. ભાવનગર શહેરની છેલ્લી મ્યુનીસીપલ ચૂંટણી વખતે એમને એમ લાગ્યુ કે ચૂંટણીમાં સમગ્ર શહેરનું પ્રતિનિધિત્વ શકય હોય ત્યાંસુધી સપૂર્ણ રીતે જળવાવુ જોઇએ અને એક જ પક્ષ બહુધા મેાટી સંખ્યામાં આવે તે ઠીક નહિ, એમણે કરેલા આ નિણૅયને અંગે એમને કેટલાક મિત્રાની નારાજી વહેારવી પડેલી છતાં તે પોતાના નિયમાં અડગ રહ્યા હતા, અને પેાતાનું મંતવ્ય સિદ્ધ કરો શકયા હતા. નવા મ્યુનીસીપલ એને તે વારવાર સલાહ-સૂચનો આપતા એટલું જ નહિ પણ મ્યુનીસીપાલીટીના સભ્યો અને શહેરના અગ્રગણ્ય નાગરિકાને એકત્ર કરી તેએ મ્યુનીસીપાલીટીની આર્થિક સ્થિતિ, મ્યુનીસીપાલીટીને કરવાના કાર્યો, સભ્યાની જવાબ દારી અને મુશ્કેલીઓ-એ બધી બાબતા પર ચર્ચા કરતા. જો કે આ સભાઓનું મિલન દીર્ઘાયુ નથી રહી શકયું, પરંતુ તેની હયાતી દરમ્યાન મ્યુનીસીપલ તંત્રના કેટલાક એવા શહેરી પ્રશ્નાના ઉકેલ કરવા બાબતમાં જે જે માર્ગદર્શન મળ્યું છે તે દરેકમાં શેઠ ભાગીલાલભાઇના પરાક્ષ રીતે પ્રબળ હિસ્સા હતા. સૈારાષ્ટ્રનું એકમ થયા બાદ વ્યાપાર અને ઉદ્યોગને લગતા પ્રશ્નો જ્યારે જ્યારે ઉપસ્થિત થયા હતા અને આજ પણ થાય છે ત્યારે સૌરાષ્ટ્ર સરકારે શેઠ ભેગીલાલભાઈના અભિપ્રાયને વજનદાર ગણ્યા છે. સૈારાષ્ટ્રના પ્રધાન મડળમાંના કેઇપણ સભ્ય જયારે જ્યારે ભાવનગર આવે છે ત્યારે શેઠ ભાગીલાલભાઈના સપર્ક અચૂક સાધે છે. વ્યાપારઉદ્યોગને લગતા વિષયામાં તથા મિલઉદ્યોગ સાથે સખ ́ધ ધરાવતી ઝીણામાં ઝીણી ખાખતામાં તેમના પુખ્ત અનુભવ હોઈ તેને લગતી કમીટીમાં પણ તેમની નિયુક્તિ કરવામાં આવે છે. પંચવર્ષીય યોજનાને માટે સૌરાષ્ટ્ર રાજ્યની જે આયોજન સમિતિ છે તેના સભ્ય તરીકે તેની નિયુક્તિ પ્રથમથી જ કરવામાં આવી છે. સારાષ્ટ્ર મિલઓનસ' એસેાસીએશન તથા ભાવનગર ચેમ્બર આફ કામની સ્થા પનામાં શેઠ ભાગીલાલભાઇએ આગળ પડતે ભાગ લીધા હતા અને વર્ષો સુધી એસેાસીએશનના ઉપપ્રમુખ અને ચેમ્બરના પ્રથમ પ્રમુખ તે હતા. તેવી જ રીતે ભાવનગરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy