SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માએ ત્રિપૃષ્ઠને કહેલ તેના પૂર્વભવ. [ ૨૬૩ ] પછી હસ્તી પર બેઠેલા, છત્રને ધારણ કરેલ, સામર્થ્ય શાળી લશ્કરથી પરિવૃત્ત, ખત્રીશ હજાર રાણીઓ યુકત, ચેાસડ હજાર વારાંગનાએ સહિત, સેળ હજાર રાજાઓથી શોભિત, એતાલીશ લાખ રથ, બેતાલીશ લાખ અશ્વ અને ખેતાલીશ લાખ હસ્તિ-સમૂહથી યુક્ત તેમજ પૌરજનેાથી પરિવરેલ ત્રિપૃષ્ઠ વાસુદેવ પરમાત્માને નમસ્કાર કરવા માટે ચાલ્યા અને ન્યાયપરાયણ તેણે સમવસરણમાં પ્રવેશ કર્યાં. પરમાત્માને પ્રદક્ષિણા આપીને, પોંચાંગ પ્રણિપાત કરેલા તે રાજાએ “ હે પરમાત્મા! તમે જયવ'ત વતા, જયવત વાં” એમ ઉચ્ચ સ્વરે ખેલીને પરમાત્માની સ્તુતિ કરી. ઇંદ્ર અને વાસુદેવ વિગેરે સ્વસ્થાને બેઠા એટલે પરમાત્માએ સર્વ ભાષામાં સમજાય તેવી ભાષાથી નીચે પ્રમાણે દેશના આપવી શરૂ કરી. “ભયંકર સ’સાર-સાગરમાં ડૂબતા ભવ્ય પ્રાણીઓનેાતા૨વામાં ધમ` નૌકા સરખા છે. તે ધમ સાધુધ અને માવકધમ એમ બે પ્રકારને છે. તેમાં પ્રથમ સાધુધમ' દશ પ્રકારના છે. ક્રોધના જયરૂપ (૧) ક્ષમા, માનના ત્યાગ કરવારૂપ (ર) માર્દવ, કપટના ત્યાગ કરવારૂપ (૩) આવ, મુક્તિરૂપ (૪) નિલેભતા, ખાર પ્રકારના (૫) તપ, જીવરક્ષારૂપ (૬) સંયમ, હિતકારક અને મીઠી ત્રાણીરૂપ (૭) સત્ય, પારકાનું ધન નહી' ચારવારૂપ (૮) શૈા, ઔના સંગના ત્યાગરૂપ (૯) બ્રહ્મચય અને પરિગ્રહરહિતપણું (૧૦) આકિચન્ય. શ્રાવક ધમ' પણ બાર પ્રકારના કહેલેા છે, જેમાં પાંચ અણુવ્રતા અને સાત શિક્ષાવતા કહેલાં છે. ( ૧ ) પ્રાણાતિપાત (જીવહિંસા ), ( ૨ ) મૃષાવાદ ( જૂઠ્ઠું' ), (૩) અદત્તાદાન ( ચારી ), (૪) અબ્રહ્મ ( મૈથુન ) અને (૫) પરિગ્રહ-આા પાંચેની દેશ થકી વિરતિ તે અણુવ્રતા કહેવાય છે. (૧) દિપરિમાણુ, (૨) ભાગાપભાગપરિમાણ, (૩) અનદંડવિરમણુ, (૪) સામાયિક, (૫) દેશાવકાશિક, ( ૬ ) પૌષધ અને (૭) અતિથિસવિભાગ એ સાત પ્રકારનાં શિક્ષાત્રતા છે, હે ભવ્ય પ્રાણીઓ ! તમે સાધુ તથા શ્રાવક ધનુ' અવલંબન હ્રયા કે જેથી ભય કર એવા સ’સારરૂપી કૂવામાં તમે ન પડી, ” પરમાત્માની દેશના સાંભળીને કેટલાકએ સવિરતિ, કેટલાકોએ દેશવિરતિ ગ્રહણ કરી, જ્યારે ત્રિપુષ્ઠ વાસુદેવે ફક્ત સમકિત જ ગ્રહણ કર્યું. મા ત્રિપૃષ્ઠે ભગવંતને પૂછ્યું કે“હે સ્વામિન્ ! મને વિરતિના પરિણામ શા માટે થતાં નથી ? ” પરમાત્માએ જણાવ્યુ` કે– “પૂર્વે તે નિયાણું યુ" છે તે હકીકત સાંભળ— લક્ષ્મીના પેાતાના જ સ્થાનરૂપ રાજગૃહ નામનું નગર હતુ. તે નગરમાં ઇંદ્ર સરખા પરાક્રમી વિશ્વનદી નામના રાજા હતા. તેને પ્રિયંગુ નામની પટ્ટરાણી અને વિશાખભૂતિ નામને નાના ભાઇ યુવરાજ પદે હતા. તેને શિયલરૂપી અલંકારને ધારણ કનારી ધારણી → નામની પત્ની હતી. તે 'નેને સમય પાંચ પ્રકારની ઇંદ્રિયાના સુખ ભોગવવામાં વ્યતીત થતા હતા. એકદા તારા નયસારના ભવથી સેાળમે ભવે તું ધારણીની કૂક્ષીએ પુત્ર તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy