________________
[ ૨૪૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૦ મા
⭑
તેવામાં તેા ન ંદયંતી ફરી ખેલી કે હે પુત્ર સિન્ધુદત્ત ! હું તને મારું જીવિત આપી ચૂકી છું, તા હવે તારા પિતા સમુદ્રદત્તની સાથે તુ લાં સમય આનંદ કર. તું જ મારા સંસાર છે. હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે. આ પુત્ર વિશાખા નક્ષત્રમાં જન્મ્યા છે તેવુ' લખાણુ હુ' વસુમિત્રના હસ્તમાં ન આપી શકી તેના મને અત્યારે સંતાપ થઇ રહ્યો છે. કદાચ ભાગ્યયેાગથી તને તારા પિતા સમુદ્રદત્તના મેળાપ થાય, તેા પણુ “ આ મારા પુત્ર છે” એવા વિશ્વાસ તેને શી રીતે આવશે? હવે આવા પ્રકારની ચિન્તા કરવાથી શે લાભ ? કારણ કે નિષ્કરુણ પણુ તે નક્ષત્ર જાણે છે. ”
સમુદ્રદત્ત પણ નંદતીની આવા પ્રકારણી વાણી સાંભળીને અમૃતથી સિચાયા અને વિચારવા લાગ્યા કે નદયંતી પવિત્ર આચરણવાળી છે. તેણીના શીલપ્રભાવથી જ હું જીવતા રહ્યો છું. વળી તેણીએ મારા મિત્ર તથા પુત્રના કુશળ સમાચાર પણ જણાવ્યા છે. મારા પ્રયાણના દિવસે પુનવસુ નક્ષત્ર હતુ' અને ત્યારથી પ્રારંભીને વિશાખા નક્ષત્ર દશમુ આવે છે. જ્યાતિષની દૃષ્ટિએ પણ આ ઉચિત છે.” તેવામાં નંદયતી ખેલી કે—“હે વનદેવીએ ! જો વિશુદ્ધ શીલા પ્રભાવ હાય તા ભવેલને વિષે મને સ્વામી તરીકે સમુદ્રદત્ત પ્રાપ્ત થાવ, ’’ આ પ્રમાણે ખેલીને જેવામાં તેણીને પકડવાને માટે સમુદ્રદત્ત ઢાડે છે તેવામાં એકદમ નયતીએ ઝ ંપાપાત કર્યાં અને તેની પાછળ સમુદ્રદરો પણ અપાપાત કર્યો.
શીલના માહાત્મ્યથી વનદેવીએ રચેલા અને અશોક વૃક્ષની નીચે રહેલા પલ`ગને વિષે તેઓએ પેાત-પેાતાની જાતને જોઈ. પતિને જોઈ નયતીતા રેશમાંચ વિવર થયા. અને કંચુકીના બંધન તૂટી ગયા. મુખરૂપી કમળ વિકસ્વર બનયું, પછી પતિના ક’ઠે વળગીને તેણી ઉચ્ચ સ્વરે રુદન કરવા લાગી કે જેથી સમુદ્રદત્તનું હૃદય સ્નેહને કારણે આ બન્યું. સમુદ્રદત્તે તેને અમૃત જેવા વચનેથી આશ્વાસન આપીને, સ્નેહ પરિપૂર્ણ ચિત્તવાળા તેણે તેણીને ગાઢ આલિંગન આપ્યું. તે બંનેના આલિ ંગનદ્વારા પ્રગટેલ સુખ એવું ગાઢ બન્યુ કે જેથી પૂર્વનું સમસ્ત દુઃખ ભૂલી જવાયું.
બાદ નદયંતીના પૂછવાથી સમુદ્રદત્તો પેાતાના સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યેા અને વિશેષમાં જણાવ્યું કે−“ હે પ્રિયા ! દૈવ પ્રતિકૂળ હોય ત્યારે ન બનવાનુ પણ મને છે. અને જ્યારે ભાગ્ય અનુકૂળ હોય છે ત્યારે મનુષ્યને કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી ? આ બાબતમાં વિશેષ શું કહેવુ...? નહીતર તારી સાથે મારા મેળાપ કયાંથી થાત ? ” પછી સમુદ્રદત્તના પૂછવાથી ન દય તીએ પણ પોતાના સમસ્ત વૃત્તાંત કહ્યો. બાદ સમુદ્રદત્તો પણ સરી પડેલા નુપૂરને પ્રિયાના ચરણમાં પહેરાવ્યું. બાદ પાણી લાવીને, તેણીનું મુખ ધેાઇને પાણી પીવરાયું, તેણીને આગળ કરીને સમુદ્રદત્ત રમણીય ઉદ્યાન તરફ ચાલી નીકળ્યા.
'
આ માજી નિષ્કલંક પુત્રવધૂને કાઢી મૂકવાથી પેાતાના જીવિતને નિંદતા, પૃથ્વીપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com