SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૮ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૦ મા. વચન સાંભળીને નંદયંતીના શિયળના પ્રભાવના કારણે સિંહ બીજી દિશામાં ચાલ્યા ગયા એટલે નિષ્ણરુષ્ણ ચિતવવા લાગ્યા કે—સિહે કાઇપણ પ્રકારના ઉપદ્રવ ન કર્યો તે આશ્ચ કારક છે અથવા તે જેમ સિંડુ મૃગેાને ત્યજી દે તે આશ્ચર્યકારક ગણુાય તેમ હું પણ આ સ્ત્રીહત્યાના પાપથી બચ્ચા તે પણ વિસ્મયકારક જ ગણાય. હવે હું શું કરું' ? શુ' હું મૃત્યુ પાસું કે નંદયંતીને સચેતન કરુ` ?'' આ પ્રમાણે નિષ્કરુણ ચિંતાતુર બન્યા તેવામાં ન ંદયંતી પોતે જ સચેતન બની અને પૂછ્યુ કે− હૈ પૂજય ! તે સિંહ કયાં ગયા ? '' એટલે નંદયંતી જીવતી થઇ છે, એમ જાણીને હર્ષ પામેલા તેણે સિંહ સબંધી હકીકત કહી. ખાદ નિય અનેલ નોંદય તીએ કહ્યું કે-‘હે પૂજ્ય ! આપણે હવે આગળ કેમ વધતા નથી ? ” નિષ્કરણ—રથની ધાંસરી ભાંગી ગઇ છે તે તું શું જોતી નથી ? નયતી—હવે તે ધેાંસરીનું શું કરવું ? નિષ્કરુણ—હે પુત્રી ! દેવના કરેલા કાને કોઇ એળ’ગી શકતુ નથી. નયતી—હૈ પૂજ્ય ! કાંઇક ઉપાય કરેા. વળી ફરી સિંહ આવી પહેાંચશે. નિષ્કણ્—તું ચેાડીવાર અહીં રાહ જો. હું ગામમાંથી ધાંસરી લઇ આવું નંદપ્રતી—આ અટવી ભયંકર હાવાથી હું એકલી ભય પામુ નિષ્કુણું—તું ધીરજ ધારણ કર. હું હમણુાં જ આવી પહોંચ્યા સમજ. પછી ઘેાડે દૂર જઈને નિષ્કરુણ વિચારવા લાગ્યા કે-“ખરેખર આ સત્તીને મે' સ’કટમાં નાખી, મારાથી ત્યજી દેવાયેલ આ સગર્ભો નંદયતી શૂય અરણ્યમાં નાશ પામશે તે મને નારકીમાં પણ સ્થાન નહીં મળે તેા હું વૃક્ષની ઘટામાં છૂપાઇને જોઉ કે–તેણી હવે શું કરે છે ? તેવામાં ન’દય'તી વિલાપ કરવા લાગી કે-“ હે પૂજ્ય ! આ નિર્જન વનમાં તમે મારે શા માટે ત્યાગ કર્યો ? હવે હું કૈાના શરણે જઉં ? તે તમે જ કહેા. હે સ્વામિન્! તે વખતે ઉપવનને વિષે તમે મારી સાથે જે ક્રીડા કરી તે વડીલ જનને નહીં કહેવાથી મારા પર અસતીપણાનું કલંક ચઢયું, જો કે હું મારા પ્રાણાને તણુખલાની માફ્ક ત્યજી દેવા ઈચ્છું છું, પણ મને તે વાતનું દુઃખ છે કે મારા મૃત્યુ પામવાથી મારે। ગર્ભ પણુ નાશ પામે, મારા સાસુ તેમજ સસરાએ, પિતાના ઘરે માકલવાના બહાનાથી મારે ત્યાગ કર્યો છે, અરે ! વડીલને આવા પ્રકારના અવળેા બ્યામેહ અને નિચપણું કઈ જાતનું ? અથવા તે। આ વિષયમાં વડીલ જનેાના ઢોષ નથી. માત્ર વિષય-મેગનું જ આ પરિણામ આવ્યું છે. સારી રીતે પાકી ગયેલા તૃષુની મા જે લેક ભેગવવામાં મધુર અને પ્રાંતે કટુક ફુલવાળા વિષચેાને આધીન બનતા નથી તે જ ખરેખર પ્રશ’સાપાત્ર છે. સને સાધારણ એવા મૃત્યુના મને ડર નથી, પરન્તુ મારા નિ`ળ કુલમાં જે આ ખાટુ' કલક લાગ્યુ છે તેથી હું ડરું છું. હે નાથ ! તમે મારા હૃદયમાં રહેવા છતાં શા માટે મારી રક્ષા કરતા નથી ? આતમાં આવી પડેલા પે'તાના સ્વનેની ઉપેક્ષા કરવી તે ચેગ્ય નથી, પરપુરુષની વાત તેા બાજુ પર રહેા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy