________________
★
ન'તીના કપાસનુ હેન,
[ ૨૨૩ ]
તારા પિતાએ મારા ત્યાગ કર્યાં અને મને અપમાનિત કરી તેવી રીતે તું પ્રિય ગુલતાના ત્યાગ તેમજ તિરસ્કાર કરીશ નહીં.
સમુદ્રદત્ત—ન દયંતીએ મને ઠીક ઠપકા આપ્યા.
મદ પશ્ચાત્તાપથી તેમજ પેાતાના ગવી ઋપણાથી દુઃખી અનેલ સમુદ્રદત્ત તે વાણી સાંભળીને, જાણે અમૃતરસથી સિંચાય હાય તેવા અન્ય.
વસુમિત્ર—હે મિત્ર ! અત્યારે તારે નંદયંતી પાસે જવુ' ઉચિત છે.
સમુદ્રદત્ત—તેણીની પાસે હુંસિકા દાસી સુખપૂવ ક બેઠેલી છે, કદાચ તે હૈ'સિકા પિતાજીને વાત કરી દે તે ઠીક ન થાય, તેથી તું એવી યુક્તિ કર કે જેથી તેણી નોંય તી પાસેથી દૂર ચાલી જાય.
વસુમિત્ર—હે સ્વામિન્ ! હું તે વિષ્ણુક કહેવાઉં. હું કઇ ઉપાય ન જાણું. સમુદ્રદત્ત—અત્યારે મશ્કરી કરવી ત્યજી દે અને ઉપાય વિચાર.
નંદયતી—હે દાસી ! હું એકાંતમાં પુત્રને કૌતુક-સમાગમ કરાવીશ, તે તું ચાલી જા. હું' પાછળથી આવીશ.
હસિકાના ચાલ્યા જવા ખાદ સમુદ્રદત્તે વિચાયુ *કે-કલ્પલતા સરખી મારી પત્નીએ મારા મનેારથને પૂર્ણ કર્યાં જણાય છે.
વસુમિત્ર——હવે તારે તેણીની પાસે જવુ જોઇએ.
સમુદ્રદત્ત—અહી` ઊભા રહ્યા થકાં જ આપણે ન દયંતીની કૌતુક ચેષ્ટા ોઇએ.
નંદયતો—હે પુત્ર ! જો કે મે તારા વિવાહ તા કર્યાં, પરન્તુ હવે હું તારા પિતાએ ગ્રહણ કરેલ આ દુર્ભાગી દેહના ત્યાગ કરીશ, તેા હે પુત્ર ! વર્ષાઋતુમાં સુખને કારણે પ્રગટેલા તારા પાંદડાંરૂપી હસ્તથી તારે જણાવવું કે-મારી માતાનું આ પ્રમાણે કથન છે. નિય એવા તારા પિતા પેાતાના સમુદ્ર-સથી પાછા ફરે ત્યારે તેમને જણાવવું કે-તમારા વિચેાગથી મારી માતા મૃત્યુ પામી છે.
સમુદ્રદત્ત—હે મિત્ર ! તું નદય'તીનું સતીત્વ અને મારા પ્રત્યેના અનુરાગ જો. નક્રય.તી—ક્રયા વૃક્ષ સાથે હું કંઠપાશ ખાંધુ` ? મારા દુર્ભાગી દેહથી પવિત્ર એવા આંખે લિન બને તે હવે પ્રિયજનના મનની માફક કઠાર એવા કરેણના વૃક્ષ પર ફ્રાંસ ખાંધું.
સમુદ્રદત્ત—પ્રિયાએ મને કઠાર કહ્યો.
(નક્રયંતીએ વેલના ફ્રાંસા પેાતાના ગળામાં નાખ્યું. ) વસુમિત્ર—ભાઈ, ઔરત્ન હમણાં જ મૃત્યુ પામશે. સમુદ્રદત્ત—તે। તું જઇને તેના પાશને છેદી નાખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com