________________
શ્રીદત્તની ગપ્રાપ્તિ
[ ૨૧૩ ]
વીરસેન રાજવીએ તેમજ જનસમૂહે ઉલ્લાસપૂર્વક અભૂત દેશિવરતિ ધમ સ્વીકાર્યું. શ્રીદત્ત રાજષિ એ પણુ કુશાગ્ર બુદ્ધિને કારણે ગ્રહણ અને આસેવના અને પ્રકારની શિક્ષા સ્વીકારી. છઠ્ઠું તેમજ અઠ્ઠમાદિ તપઢારા શરીરરૂપી લતાને ચેષિત કરતાં તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને ચાલતા તેમજ વિહાર કરતાં શ્રીદત્ત રાષિએ આયુના અંતે અનશન સ્વીકારીને, મિત્રા તેમજ પ્રિયા સહિત સહસ્રાર દેવલાકની પ્રાપ્તિ કરી.
સુપાત્રને વિષે પવિત્ર અંતઃકરણપૂર્વક શ્રીદત્તે આપેલ દાન વિશુદ્ધ અને સમૃદ્ધિના કારણભૂત સમજીને તેમજ ક્રમે મેાક્ષસુખ આપનાર હાઈને સજ્જન પુરૂષો સુપાત્રદાન આપવામાં એકચિત્ત ખને. શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ પદાની મધ્યે દાન ભ્રમને વિષે વિસ્તારવાળી શ્રીદત્તની કથા આ પ્રમાણે કહી સંભળાવી.
E
દાન ધર્મના સ્વરૂપવાળા નવમા સ સમાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com