________________
[ ૧૯૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૯ મેા.
4
વારંવાર બગાસાં ખાતા, તણખાના જેવા પીળા નયનવાળેા, લાંખી દાઢાને કારણે ભયંકર, તીક્ષ્ણ લાંમા નખવાળા, લાંખી અને ઉછળતી કેશરા(યાળ)વાળા, પૂંછડાને ગેાળ બનાવતા તેમજ ક્રીડાને કારણે કાનને ફરફરાવતા એવા સિંહના ભયને કારણે કાઇપણ તે નગરીમાં દાખલ થઈ શકતું નથી અને હું પણ મારા આ ક્રીડા-ઉદ્યાનમાં હમણાં વાસ કરીને રહું છું, કેટલાક સમય વ્યતીત થયા બાદ મે' તમારી કીર્તિ સાંભળી કે−‘ આ પૃથ્વીપીઠ પર શ્રીદર્દ સરખા કોઈપણ બલિષ્ઠ નથી, એટલે કપટપૂર્ણાંક હું તને અહીં લઈ આવી છું', તે હું નૃસિહુ તું જલ્દી તે સિંહને પરાભવ કર, કારણ કે આ પૃથ્વીપીઠ પર દેવપણુ` કે મનુષ્યપણુ' એ કઇ પ્રમાણભૂત નથી, કાયની સિદ્ધિનું મૂળ તે ફક્ત સત્ય સહિત પુરુષાથ ( ખળ ) જ છે, ”
ઉપર પ્રમાણે તેણીનું કથન સાંભળીને જાણે વીરરસથી સિ`ચાયેલ હોય તેમ તેની દેહલતા રોમાંચના બહાનાથી અંકુરિત થઇ ગઇ. પછી તેણીએ દર્શાવેલા માર્ગ દ્વારા સાહસિક શ્રીદત્ત તે સિ’હુ સન્મુખ જલ્દી જઇને, જેમ યમરાજ બાલકની નિભ'ના કરે તેમ, નિર્ભય એવા તેણે સિંહના નીચે પ્રમાણે તિરસ્કાર કર્યાં કે-“ હે પશુએમાં મુગટ સમાન ! અરે! ખાટા બળથી અભિમાની અનેલ ! નૃસિંહ એવા મારી સાથે યુદ્ધ કરતા તું હવે કઇ રીતે જીવતા રહી શકીશ ? વારવાર બગાસાં ખાતાં તારી પૂર્વની પરાક્રમશીલતાને તારે ભૂલી જવી જોઇએ, કારણ કે હમણાં તે તારે મૃત્યુ પામવાનું છે. કદાચ હરણની પાસે તારું પરાક્રમ ચાલી શકે, પરન્તુ અષ્ટાપદની આગળ નહિ; તે હવે તારા પ્રાણેાની સાથેાસાથ તારું સર્વ અભિમાન પણ ત્યજી દે. ’
આ પ્રમાણે શ્રીદત્તની વાણી સાંભળીને સિંહે પેાતાના પૂંછડાથી પૃથ્વીને આસ્ફાલન કર્યું, જેથી સમસ્ત પૃથ્વી ધ્રુજી ઊઠી, પરંતુ શ્રીદત્તની મનેાભૂમિ લેશ પણ ક`પિત થઇ નહિ. પછી સિ`હું ભય'કર ગજના કરી, જેથી પતના શિખરો તૂટી પડ્યા પરન્તુ શ્રીદત્તનું હૃદય ભાંગી પડયું નહિ. પછી શ્રીદત્તે તે સહુને ઉદ્દેશીને કહ્યું કે— તું શા માટે આવી ચેષ્ટા કરીને મને ખવરાવે છે ? '' એટલે ઊંચી ફાળ ભરીને યમરાજની માફક સિંહુ શ્રીદત્ત પ્રત્યે દોડ્યો-હુમલા કર્યો. શ્રીદત્તે પણ તેને ગળે પકડીને પૃથ્વીપીઠ પર ફૂંકયા ત્યારે તેણે યક્ષનું સ્વરૂપ ધારણ કરીને શ્રીદત્તને જણાવ્યું કે-“તારા પુરુષાર્થથી હું જીતાયા છું. તારા આવા પ્રભાવને કારણે તમે જગતને વિષે અજેય બનશે। અને કેટલાક વર્ષોં બાદ તમને રાજ્યપ્રાપ્તિ થશે. ’ પછી શ્રીદત્તાને ખગ આપીને તે યક્ષ એકદમ અંતર્ધાન થઇ ગયા. શ્રીદરો પણુ દેવી સન્મુખ આવીને સિહુ સંમ'ધી સમસ્ત વૃત્તાંત કહ્યો ત્યારે તેણીએ પણ હસીને તેને જણાવ્યુ` કે હું ભદ્ર ! તારા સવની પરીક્ષા કરવા માટે જ સિ હૈં, યક્ષ અને ખગનું દાન ઇત્યાદિ માયા-પ્રપંચ મે' જ કર્યાં હતા. છ
આ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલ શ્રીદરો મનમાં વિચાયુ'' કે એવી ઇંદ્રજાલ જોઇ. દેવીના આવા નિષ્પાપ આચરણથી ખરેખર હું તેનેા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખરેખર મે અપૂ આધીન બન્યા છે
www.umaragyanbhandar.com