SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૬ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૯ મે. અને દ્રવ્ય રહિત મહર્ષિએ ખરેખર પૂજનીય છે. જેમ કમળ વિનાનું સરેવર અને ચંદ્ર રહિત ગગન શે।ભતું નથી તેની માફક લક્ષ્મી વિનાનું જીવન લેાકેામાં આનદદાયક બનતું નથી. લક્ષ્મી આળસુ પ્રાણીઓને પ્રાપ્ત થતી નથી. તુલારાશિમાં પ્રવેશેલ સૂર્ય જ અધિક તેજસ્વી અને છે. પેાતાના ચારે હસ્તેથી સમુદ્રનું અત્યંત મંથન કરવા બાદ જ વિષ્ણુ લક્ષ્મીને પ્રાપ્ત કરી શકયા તે। પછી બીજાની તે વાત જ શી ? અથવા તે પૂર્વભવમાં જેએએ આદરપૂર્વક દાન આપ્યુ હોય તેએ જ વગર પ્રયાસે લક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે. જે ક્ષેત્રમાં બીજ વાવ્યુ ન હાય તેા તે કઈ રીતે ઊગે ? સૂર્ય વિના જગતમાં પ્રકાશ કયાંથી હાઈ શકે ? લેકે નેત્ર વિના અન્યનું રૂપ જોઇ શકતા નથી. મેઘ સિવાય વૃષ્ટિ કદી જોવાતી નથી-થતી નથી. આથી જ કેટલાક વિવેકી પુરુષા પરલેાકના સુખની ઈચ્છાથી ઘેાડામાંથી ઘેાડુ દાન કરે છે, ખરેખર નિર્જાગા એવા આપણે બંનેએ પૂર્વભવમાં દાન દીધું નથી, નહીંતર આવા પ્રકારની દરિદ્રા વસ્થા કયાંથી પ્રાપ્ત થાય ? ” ઉપર પ્રમાણે વિચારણા કરીને પાટલીપુત્ર નગરથી નીકળેલ રિસ' પેાતાના મધુ સાથે શ્રીવન તીથૅ ગયા અને ત્યાં લક્ષ્મી દેવીની આરાધના કરી. છ માસ વ્યતીત થયા બાદ લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે પેાતાનુ` મસ્તક છેદતાં તેને લક્ષ્મીદેવી પ્રત્યક્ષ થયા અને કહ્યું કે-“ હે પુત્ર ! હું તારા ઉપર પ્રસન્ન થઇ છું. તને સંપત્તિ પ્રાપ્ત થશે અને તારે પુત્ર રાજા બનવાને કારણે તું અદ્ભુત ભાગ્યશાળી બનશે. તારાથી આરાધન કરાયેલ ું લક્ષ્મી ખરેખર દયાહીન, નીચ વ્યક્તિ પાસે જનારી, ગુણ પ્રત્યે દ્વેષ કરનારી અને ચંચળ છું એમ તુ' સમજજે. લક્ષ્મીની પ્રાપ્તિથી તારી વૃદ્ધાવસ્થામાં તારા ચારની માફક વધ થશે. '' આ પ્રમાણે કહીને લક્ષ્મી દેવી તત્ક્ષણ અંતર્ધાન થઇ ગયા એટલે તે એકી સાથે હુ તેમજ ખેદથી ન્યાસ બન્યા. બાદ પેાતાના લઘુબંધુ રસિંહની સાથે સ્વગૃહે ગયેા. પ્રસન્ન થયેલ લક્ષ્મી દેવીએ વિરિસંહનું ગૃહ કમળની પંકિતની માફ્ક શુભ વસ્તુઓથી ભરી દીધું. જગાત ચૂકવનાર વ્યાપારીની જેમ સર્વત્ર લેાકેાથી પૂજાતા વૈરિસિંહ પરિવાર સહિત અસ્ખલિતપણે વિચરવા લાગ્યા. ખાદ અશ્વ પર ચઢીને મારપીંછના છત્રવાળા તે રાજમંદિરમાં જાય છે અને અધિક માનને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પેાતાના લઘુમ' રસિ’હ સાથે વૈભવ ભાગવતાં તેને લક્ષ્મી દેવીના સ્વપ્તથી સુચિત, સમસ્ત શુભ લક્ષણેાથી યુક્ત પુત્ર થયા. મહે।ત્સવપૂર્વક તેને જન્માત્સવ કરીને સ્વમાનુસારે તેનું... શ્રીદત્ત નામ પાડ્યુ. અનુક્રમે વૃદ્ધિ પામતા શ્રીદત્ત ખાલયમાં જ સાહસિક બન્યા અને અલ્પ કાલમાં સમસ્ત કલાઓ શીખી લીધી. યુવાવસ્થામાં સુન્દરતા, ઉચ્છ્વ ખલતા અને ધનને કારણે તે શ્રીદત્ત પેાતાના ખાહુબળને કારણે જગતને તણુખલા તુલ્ય માનવા લાગ્યા. કાઇ વખત રણસિંહની પત્ની સર્પદંશથી મૃત્યુ પામી એટલે ખીજી પત્ની તેણેકરવા માટે મોટાભાઈને કહ્યું કે-“હે પૂજ્ય ! હું લગ્ન કરવા માટે જયપુર નગ઼રે જઇશ,” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy