SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ માતા પણ આ જાણી મૃત્યુ પામશે અને લેાકેા ખેલશે કે પિતાપુત્ર બન્ને ચેરી કરતા હતા, માટે મારા પિતાને આવું કલંક ન લાગે. વળી ભવિતવ્યતા શરીરના પડછાયાની માફક દૂર ન કરી શકાય તેમ છે, કારણ કે ચારી, પિતાનુ આગમન, રાજાનુ' જાગૃત થવું આ સર્વ હકીકત બને જ શા માટે ? પિતાની ગેરહાજરીમાં હવે રત્નના પાયાનું શું પ્રયોજન? હવે તેને ત્યજીતે ચાલ્યો જાઉં! વળી બીજો વિચાર આવે છે કે–નહીં નહીં, પિતાના મૃત્યુ પામવાથી કારણુપુરઃસર મારે આ પાયાએ તે ગ્રહણ : કરવાજ જોઇએ અને મારા પિતાના મસ્તકતા હવે અગ્નિસંસ્કાર પણુ કરવા જોઇએ એમ વિચારી રત્નના પાયા અને પિતાનુ મસ્તક લઈ ઘેર આવી, દેવકુમાર પાયાને ગુપ્ત રીતે સંતાડી દે છે. અહિં રાજા તે શ્રેષ્ટીના ધડને જીવે છે. દેવકુમાર પિતાના મસ્તકનું પૂજન કરી અગ્નિસ'સ્કાર કરે છે અને ધેર આવી માતાને પોતાના પિતા બહાર ગામ ગયાનું જણાવે છે. પ્રાત:કાલે રાજસભામાં દેવકુમાર પણ આવે છે, પિતાને આસને બેસે છે અને રાજા રાત્રિને સ વૃત્તાંત મંત્રીને જણાવતાં તે કોઈ સિદ્ધપુરુષ હોવા જોઇએ કારણ કે મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય તેવા મહેલમાં ખાતર પાડયુ અને ત્રણ પાયાનું હરણુ કરી જવુ' તે કેમ બને? એમ મંત્રા કહેતાં રાજા મંત્રીને જણાવે છે કે-તેણે આ કામ બુદ્ધિથી કર્યું' છે, તે પણ આપણે તેને પકડવા જોઇએ. પ્રસ્તાવના ( હવે અહિં વિચારવા જેવું છે કે કમનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. શુભાશુભ કા વિષાક અનેક વેશે ધરાવી પરાવર્તન કરાવે છે. દેવકુમાર કોઈ પૂર્વના અશુભ ઉદયે લેણાદેણીના સબંધે ગમે તેવા સંજોગો વચ્ચે પિતાનેા વિનાશક (ઘાત કરનાર ) નીવડયા, પરંતુ પૂર્વના કોઈક સંચિતવડે પોતાને પ્રાપ્ત થયેલી બુદ્ધિમત્તાએ કરી, અનેક યુક્તિએવડે, યાગિનીએ આપેલ ગુટિકાારા પોતાને પકડવાના રાજાના સર્વ પ્રયત્નો નિષ્ફળ બનાવે છે.) · આ ધડને રાજદ્વાર મૂકી, તેને જોઇને જે રૂદન કરે તેને પકડા લાવવા ' તે હુકમ રાજા કોટવાલને કરે છે. અહિં દેવકુમાર ગુટિકાવડે છાસવાળીનું રૂપ કરી યુક્તિથી રુદન કરી કોટવાળને છેતરે છે, (પા. ૭૪ ) તે હકીકતની રાજાને કાટવાળે જાણ કરતાં રાજા ચાર છેતરી ગયા તેમ જાણે છે. દેવકુમાર બીજે દિવસે રાજસભામાં આવે છે. હવે આ શઅને શ્મશાનમાં લઈ જાએ, તેને અગ્નિદાહ જે કોઈ સ્ત્રી પુરૂષ આપે તેને ચાર જાણી પકડી લાવવા રાજા આજ્ઞા આપે છે. અહિં દેવકુમાર મધ્ય રાત્રિના ભયંકર પિશાચનુ` રૂપ કરી ત્યાં આવતા સુભટા બ્હીને દૂર જઇ ઊભા રહે છે, ત્યાં દેવકુમાર યુક્તિવડે તે ધડને અગ્નિ સંસ્કાર કરી પોતાને ઘેર ચાલ્યા જાય છે. સવારે દેવકુમાર સભામાં આવે છે, જ્યાં તે સુભટા તે હકીકત રાજાને જણાવતાં સમજી જાય છે કે આ ચાર મહાબુદ્ધિવાન છે. (પા. ૭૫) હવે તે ધડની રાખ પાણીમાં તે ચેર પધરાવશે તે ચાર જાણી તેને પકડી લાવવા કોટવાલને હુકમ કરે છે. હવે અહિં દેવકુમાર કોટવાળની રખાત કમળશ્રીનુ` રૂપ ધારણ કરી ચેયે દિવસે ત્યાં આવી, કાટવાળને હાથયાલાકી દેખાડી, હાવભાવ કરી, તે રાખને યુક્તિથી પાણીમાં પધરાવી પોતાને ઘેર ચાલો જાય છે ( પા. ૭૬ ) તે હકીકત કોટવાળથી જાણી રાજા આશ્ચય પામે છે. દેવકુમાર સવારે રાજ સભામાં આવે છે. હવે પિંડદાનની ક્રિયા જેના ધરમાં થતી હોય તે ચાર છે માટે તેને પકડવા એમ નકકી કરી સવ સ્થળે રાજા ચાકીદારો મૂકે છે. દેવકુમાર ત્યાંના એક જીણુ મંદિરમાં ભૂખ્યા અંધ પુરૂષોને પોતાને ઘેર રાત્રિના સમયે તેને કાઢીયેા જોઇ લેાકા દૂર ખસી જાય છે. પાતાને ઘેર આંધળાને ભોજન કરાવી નિર્જન સ્થાનમાં લઇ જઈ સવારના તેઓને યુક્તિપૂર્વક પિંડદાન આપે છે જે હકીકત રાજાને તેના સુભટ જણાવે છે, હવે તે શહેરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કોઢીયાનુ રૂપ ધારણ કરી જમવા લઈ જાય છે, www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy