________________
[ t॰ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ ને
*
પછી કંઈક હાસ્ય કરીને સુબુદ્ધિએ આગ્રહપૂર્વક પાતે પહેરા સત ભૂષણો વિચક્ષણને આપ્યા. વળી ભાનુશ્રી તેમજ ભુવનભાનુને ચેગ્ય આયાના અભૂષા પણ શિવક્ષણને આપ્યા બાદ વિચક્ષણુને લેખ આપીને જણાખ્યુ કે “ જેમ બને તેમ શકેલ જીવનગાનુ રાજા આ શુભા નગરીને પેાતાના ચરણાથી પાલન કરે તેમ તમારે કશું', '
મકરધ્વજના વૃત્તાંત, ભાનુશ્રીના પાણિગ્રહણાત્સવ, બાકર્ડ ચક્રીનું રાજ્ય-ગ્રહણ કરવુ અને સુમુદ્ધિ મંત્રીની કથા વિગેરે વૃત્તાંતવાળા અને ભુવનભાનુ ચિ પદવી વર્ણન નામના આ બીજો સ, સપૂર્ણ થયા. XXXXXXXXXX
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com